________________
સમાન
ગંતુ-જઈને
તેવી સેહિં-તેવીસ ણિ અગ–પોતાના નામનાળા સાહિઅ-સાધિક આવરૂણકુડા-આવર્તન ફૂટથી | તિકલાહિં–ત્રણ કલા બહિમુહં–બાહ્ય ક્ષેત્ર તરફ
સિહરા–શિખર ઉપરથી વલઈ–વળે છે
વયરલે-વજના તળીયાવાળા વિડ–પડે છે મગમુહ–મગરના મુખની
શિવાય -નિપાત કુંડમાં ઉવમ-ઉપમા, સરખી
મુત્તાવલિસમ–મતીના હાર વયરામય–વજય જિભિયા–છભિકા વડે | પાહેણ–પ્રવાહવડે
અર્થ:–તે ચારે નદીઓ પાંચસે જન જઈને નિજકાવર્તન ફૂટથી બાહ્ય સન્મુખ વળે છે. પછી પાંચ ત્રેવીસ જન અને સાધિક ત્રણ કલા સુધી શિખર પર્વત) ઉપર ચાલીને મગરના મુખ સરખી વામય જીભ વડે વજીમય તળીયાવાળા પોતાના નિપાત કુંડમાં મેતીના હાર સરખા પ્રવાહ વડે પડે છે. ૪૫૦
વિવેચનઃ આ ચાર નદીએ કહના દ્વારથી પર્વતના શિખર ઉપર દ્વારની સન્મુખ એટલે પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ પાંચસે જન જઈને પછી પિતાના નામવાળા આવર્તન ફૂટથી એટલે ગંગાવર્તન કૂટ, સિંદ્વાવર્તન કૂટ, રક્તાવર્તન ફૂટ અને રક્તવત્યાવર્તન કૂટથી બાહ્ય એટલે ભારત અને એરવતક્ષેત્રની સન્મુખ વળે છે. જેમ પા કહના પૂર્વ કારમાંથી નીકળેલી ગંગા નદી ૬ જનના વિસ્તારે હિમવત પર્વત ઉપર પૂર્વ દિશા તરફ ૫૦૦ એજન ચાલે છે. ત્યાં નિજકાવર્તનકૂટ આવેલ છે એટલે ગંગાવર્તન ફૂટ આગળ આવેલી તે નદી બાહેર તરફ એટલે દક્ષિણમાં આવેલ ભરત ક્ષેત્ર તરફ વળે છે. એ પ્રમાણે બીજી ત્રણ નદીઓમાં પણ સમજવું. તે વખતે