________________
પર
અર્થ–બાકીના કહેને વિષે દક્ષિણ અને ઉત્તર દિશાએ એમ બે દ્વાર છે. તેમાં મેરૂ તરફના મુખવાળું દ્વાર કહના એંસીમા ભાગ જેટલું અને બાહરનું (બીજી તરફનું) તેનાથી અર્ધ પ્રમાણવાળું છે. ૪૭
વિવેચનઃ–બાકીના ચાર કહે આ પ્રમાણે –મહા હિમવત ઉપર ૧ મહાપવા નામે, રૂકમી પર્વત ઉપર ૨ મહાપુંડરિક નામે, નિષેધ પર્વત ઉપર ૩ તિગિચ્છી નામે અને નીલવંત પર્વત ઉપર ૪ કેસરી નામે પ્રહ આવેલ છે. આ ચારે કહને એક દક્ષિણમાં અને બીજુ ઉત્તરમાં એમ બે બે દ્વાર છે. તેમાંનું જે દ્વાર મેરૂ સન્મુખ છે તે દ્રહના વિસ્તારના એંસીમા ભાગ જેટલું છે અને બીજી તરફનું દ્વાર તેનાથી અર્ધા પ્રમાણવાળું છે. આથી મહાપ દ્રહનું અને મહાપુંડરીક દ્રહ મેરૂ તરફનું દ્વાર ર૫
જન પહોળું છે અને બીજી તરફનું દ્વાર ૧૨ા જન પહેલું છે. તિગિચ્છી કહનું અને કેસરી દ્રહનું મેરૂ તરફનું દ્વાર ૫૦ જન પહેલું અને બીજી તરફનું ૨૫ પેજન પહોળું છે. (આ માટે નીચે આપેલ યગ્ન જુઓ.) ૪૭