________________
સ
પ્રમાણવાળા છે. તે ત્રણે દ્વારા તારણ સહિત તથા દ્વારમાંથી નીકળતી નદીવાળાં છે. ૪૬
વિવેચનઃ—હિમવંત પર્વત ઉપર પદ્મદ્રહ અને શિખરી પ ત ઉપર પુંડરીક દ્ર આવેલ છે. તે બંને બ્રહાને ત્રણ ત્રણ દ્વારા છે. એક પૂર્વ દિશા તરફ, મીજી પશ્ચિમ દિશા તરફ અને ત્રીજું મેરૂ સન્મુખ છે. આ દરેક દ્વારમાંથી એક એક નદી નીકળે છે એટલે ત્રણ ત્રણ નદીઓ છે. તે દ્વારા પોત પોતાની દિશા તરફ દ્રહના પ્રમાણથી એંસીમા ભાગ પ્રમાણ છે. આ બંને દ્રહા પૂર્વ પશ્ચિમ તરફ ૫૦૦ ચાજન પહેાળા છે, તેને એસીએ ભાગવાથી ૬ા યાજન આવે. તેથી તે તરફનાં અને દ્વારા ૬ા યાજન પહેાળા જાણવા. ત્રીજું દ્વાર મેરૂ તરફ આવેલુ છે. તે દિશામાં દ્રહ ૧૦૦૦ ચેાજન લાંખું છે. તેને એ સીએ ભાગતાં ૧૨ા યાજન આવે તેટલું ત્રીજું દ્વાર પહેાળુ છે. દરેક દ્વાર તેારણ સહિત છે. ૪૬
બાકીના ચાર દ્રહનાં દ્વારા કહે છે:
જામુત્તરદાર, સેસેસ હેસ તાણ મેરુમહા; સિદસ દહાસિઅભાગા, તયદ્ઘમાણા ય માહિરિયા. ૪૭ સદ્ધિસિદહા-પેાતાની દિશા માં
જામુત્તર-દક્ષિણ અને ઉત્તર દિશા
દાદુગ’-એ એ દ્વાર સેસેસુ–બાકીના હેસુદ્રઢાને વિષે
તાણ-તેમાં
મેરૂબૃહ-મેરૂ સન્મુખ
હતા
અસિયભાગા-એંશીમા લાગે તયક્રમાણા તેનાથી અર્ધા
પ્રમાણના
બાહુિરિયા-બહારના