________________
તે કહેનાં નામ કહે છે – બહિ પઉમકુંડરીઆ, મઝે તે ચેવ હંતિ મહયુવા; તેગછિકેસરીઆ, અબ્લિતરિઆ કમેણેસું. ૩૫ બહિ-બાર
તેગિછિ–તેગિછી દ્રહ પઉમ-પદ્ય કહ
કેસરિઆ-કેસરી દ્રહ પંડરીઆ પુંડરીક દ્રહ
અભિતરિઆ-અંદરના મજ–મધ્યમાં
કમેણ-અનુક્રમે મહપુષ્યા-મહાશબ્દપૂર્વક એસુ-એ દ્રોમાં
અર્થ:––બાહ્યના બે પર્વત ઉપર અનુક્રમે પદ્મ અને પંડરીક નામના દ્રહ છે, તથા મધ્યના બે પર્વત ઉપર તે જ
હે મહાશબ્દપૂર્વક તથા અત્યંતરને બે પર્વત ઉપર તિગિચ્છી અને કેશરી નામના દ્રહે છે. ૩૫
વિવેચન –હિમવંત અને શિખરી એ બે બાહેરના પર્વત છે તેમાં હિમવત ઉપર પદ્મ દ્રહ છે અને શિખરી પર્વત ઉપર પુંડરિક કહ છે. આ બે દ્રહની લંબાઈ હજાર
જનની છે અને પહેલાઈ ૫૦૦ જનની છે. મહાહિમવંત પર્વત અને રૂકમી પર્વત એ બે મધ્યના પર્વત છે તેમાં મહાહિમવંત ઉપર મહાપ દ્રડ છે અને રૂકિમ પર્વત ઉપર મહાપુંડરીક દ્રહ છે. આ બે પ્રહ ૨૦૦૦ ચોજન લાંબા છે. અને તેથી અર્ધા એટલે ૧૦૦૦ એજન પહેળા છે. તથા અંદરના નિષધ અને નીલવંત નામના બે પર્વત ઉપર અનુક્રમે તેગિચ્છી અને કેસરી નામના દ્રહ છે. તે બન્ને ૪૦૦૦ યેાજન લાંબા અને ૨૦૦૦ એજન પહેળા છે. ૩૫