________________
સિલિચ્છી હિરિબુદ્ધી, ઘકિત્તી નામિઆઉ દેવીઓ, ભાવણવઈઓ પલિઓ–વમાઉ વરકમલણિલયાઉ. ૩૬
સિરિ–શ્રીદેવી લચ્છી-લક્ષ્મી દેવી હિરિ-હી દેવી બુદ્ધી–બુદ્ધિ દેવી ધી–ધી દેવી કિરી-કીર્તિ દેવી
ભણવ -ભવનપતિ નિકાયની પલિઓવમાઉ–પોપન્ના
આયુષ્યવાળી વરકમલ-ઉત્તમ કમલ ઉપર ણિલાઓ-સ્થાનવાલી, વસનારી
અર્થ:–તે દ્રહમાં અનુક્રમે શ્રી, લક્ષ્મી, હી, બુદ્ધિ, ધી અને કીતિ નામવાળી દેવીઓ વસે છે. તે સર્વે ભવનપતિનિકાયમાં ઉત્પન્ન થયેલી, એક પલ્યોપમના આયુષ્યવાળી અને શ્રેષ્ઠ કમળ રૂ૫ ઘરવાળી એટલે શ્રેષ્ઠ કમળમાં વસનારી હોય છે. ૩૬
વિવેચન –ઉપર કહેલા છ કહેને વિષે દેવીએ રહે છે. તેમનાં નામ આ પ્રમાણે –પદ્મ દ્રહમાં શ્રીદેવી, પુંડરીક દ્રહમાં લક્ષ્મીદેવી, મહાપદ્મ દ્રહમાં હીદેવી, મહાપુંડરીક પ્રહમાં બુદ્ધિદેવી, તેગિછિ દ્રહમાં ધીદેવી તથા કેસરી કહમાં કીતિ નામે દેવીને વાસ છે. તે ૬ એ દેવીઓ ભુવનપતિ નિકાયની છે. તેમનું આયુષ્ય પપમનું હોય છે. અને દ્રહમાં આવેલા ઉત્તમ કમલે ઉપર આવેલા ભવનમાં વસનારી છે. ૩૬