________________
હિમવંત ક્ષેત્ર અને હરિવર્ષ ક્ષેત્ર એ બે ક્ષેત્રનો ચાર આંક છે. તેને લાખ ગુણ કરીને ૧૯૦ વડે ભાગવાથી બીજા ક્ષેત્ર યુગલને વિસ્તાર આવે છે. તથા હરિવર્ષ ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રને સેલને આંક છે. તેને લાખે ગુણ ૧૦ વડે ભાગવાથી ત્રીજા યુગલને વિસ્તાર આવે છે. તથા મહાવિદેહ ક્ષેત્રને ૬૪ ને આંક છે તેને લાખે ગુણ ૧૯૦ વડે ભાગવાથી મહાવિદેહને વિસ્તાર આવે છે. ૨૯
ક્ષેત્રના વિસ્તારનું પ્રમાણ બે ગાથાવડે કહે છે – પંચ સયા છવ્વીસા, છ કલા ખિત પઢમજુઅલસ્મિક બીએ ઈગવીસસયા, પશુત્તરા પંચ ય કલા ય. ૩૦ ચુલસીસય ઈગવીસા, ઈક કલા તઈઅગે વિદેહિ પુણે; તિત્તીસસહસ છસય, ચુલસીઆ તહા કલા ઉરો. ૩૧ ખિત્તપઢમજુઅલંમિ-ક્ષેત્રના તઈવગે-ત્રીજા
પ્રથમ યુગલ માં ! ચુલસીસ–રાસી સો | છ -છ
અર્થઃ–પહેલા ક્ષેત્ર યુગલને પ્રત્યેકને વિસ્તાર પાંચ સે જીવીશ (પર૬) જન અને છ કળા છે. બીજા બે ક્ષેત્રને પ્રત્યેકને વિસ્તાર એકવીશ સે પાંચ (૨૦૦૫)
જન અને પાંચ કળા છે. ૩૦ તથા ત્રીજા બે ક્ષેત્રને પ્રત્યેકને વિસ્તાર ચેરાશી ને એકવીશ (૪૨૧)
જન અને એક કળા છે, તથા વળી મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર તેત્રીશ હજાર છસો ચોરાશી (૩૩૬૮૪) જન અને ચાર કળા છે. ૩૧