________________
૩૪.
બાવન્નહિએ-બાવન અધિક | મઝિમગાણ મણના પર્વતનો કલા-કલા જ જનને ઓગણસો
ભાગ | ઇસુત્તર-દશ એક બાહિરાણ–બહારના (પર્વતોન) | બાયોલસયા-બેંતાલીસ સો અભિંતરાણ-અંદરના
[ પર્વત ચચત્ત-ચુમ્માલીસ
સબાયાલા-બેંતાલીસ સહિત | દોસય–બસો
અર્થ –બહારના બે ગિરિનો વિસ્તાર એક હજાર ને બાવન જન (૧૦૫ર ) તથા બાર કળા છે. તથા મધ્યના બે ગિરિને બેંતાળીશ સો દશ (૪૨૧૦) યોજન અને દશ કળા છે. ૨૭ તથા અત્યંતરના બે ગિરિને વિસ્તાર સોળ હજાર આઠસો બેંતાળીશ (૧૬૮૪૨ )
જન અને બે કળા છે. સર્વને વિસ્તાર ગુમાળીશ હજાર, બસે ને દશ (૪૪૨૧૦)જન અને દશ કળા છે. ૨૮
વિવેચન –હિમવંત અને શિખરી એ બે બહારના પર્વતને આગલી ગાથામાં કહેલી રીતે ૧૦૫ર જોજન અને ૧૨ કલા વિસ્તાર આવે છે. મહાહિમવંત અને રૂકમી નામના મધ્યના બે ગિરિને ૨૧૦ એજન અને ૧૦ કલા વિસ્તાર આવે છે. તથા અંદરના નિષધ અને નીલવંત નામના બે ગિનિ ૧૬૮૪૨ જે જન અને બે કલાનો વિસ્તાર આવે છે. આ છએ કુલગિરિના વિસ્તારને સરવાળે કરીએ તે ૪૪ર૧૦ જન અને ૧૦ કલા આવે છે. (૧૯ કલાને જે જન જાણો) જમ્બુદ્વીપના લાખ જેજનના વિસ્તારમાંથી પર્વતેએ આટલી ભૂમિ રેકી છે. ર૭–:૮ -