________________
સ
વિવેચન:—સૌથી દક્ષિણમાં લવણુ સમુદ્ર અને હિમવત પતની વચ્ચે ભરત ક્ષેત્ર છે. અને તેના જ જેટલું ઉત્તરમાં લવણુ સમુદ્ર અને શિખરી પત વચ્ચે ઐરવત ક્ષેત્ર છે. એ અને સરખા પ્રમાણુવાળા હાવાથી સાથે હ્યા છે. તથા હૈમવત અને અરણ્યવત નામના બીજા એ ક્ષેત્રો છે. તેમાં હિમવાન પ ત અને મહાહિમવાન પર્યંતની વચ્ચે હૈમવત ક્ષેત્ર છે. તથા શિખરી અને રૂપી પૂતની વચ્ચે અરણ્યવત ક્ષેત્ર છે. એ એ સરખા હાવાથી ખીનું યુગલ નણવું. તથા ત્રીજા યુગલમાં હિરવ અને રમ્યકક્ષેત્ર આવેલા છે. તેમાં માહિમવત અને નિષધ પતની વચ્ચે રિવષ ક્ષેત્ર આવેલુ છે. અને રૂકમી અને નીલવંત પર્યંતની વચ્ચે રમ્યક ક્ષેત્ર આવેલુ છે. તથા નીષધ અને નીલવંત પર્વતની વચ્ચે મહાવિદેહ ક્ષેત્ર આવેલુ છે. એ પ્રમાણે જમૂદ્રીપમાં કુલ ૭ ક્ષેત્રે આવેલા છે. ૨૩
સ ક્ષેત્રના એકંદર વિસ્તાર ૫૫૭૮૯ ચેાજન ને ૯ કળા છે. હવે સાત ક્ષેત્રની વચ્ચે આવેલા પર્વત કહે છે.— દે। દીહા ચ વટ્ટા, વેખડ઼ા ખિત્તછમજઝમ્મિ; મેરુ વિદેહમઝે, પમાણમિત્તો કુલગરીણ. ઢા-બે દીહા-દીધું, લાંબા ચઉ-ચાર વટ્ટા-ગાળ ‘વેડ્ડા-વૈતાઢય ખિત્ત:-છ ક્ષેત્રના અલ્ઝમિ-મધ્યમાં
.
૨૪
મેરૂ-મેરૂપર્યંત વિદેહમજએ-મહાવિદેહના મધ્યમાં
પ્રમાણ પ્રમાણ
ઇત્તો-હવે
કુલિંગરી –કુલગિરિનું,
વધર પતાનું