________________
અર્થ –શ્રેષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વડે પાંચે ઈદ્રિયોને ખુશ કરનારા નડ જાતિની વનસ્પતિ વિગેરે, બહારના દ્વારે શોભા માટે બાંધેલા તેરણ, વજ, છત્ર, વાવ, કીડા કરવાના પ્રાસાદે, કીડાપર્વતો અને શિલાપટ્ટ એટલે માટી શિલાઓ જેને વિષે છે એવા વેદિકાની બંને બાજુના વનમાં મનોહર દ્રાક્ષ વિગેરેના મંડપને વિષે, કદલી વિગેરેના ગ્રહોને વિષે અને સિંહાસનેને વિષે દે કીડા કરે છે. ૧૯
હવે અધિકારી દે અને દેવીઓનું ઉત્પત્તિસ્થાન કયાં છે? તે કહે છે – ઈહિ અહિગાર જેસિં, સરાણ દેવીણ તાણમુખ્યત્તી બિઅદીવાદહિણામે, અસંબઈમે સણયરીસ. ૨૦ ઈહઅહીં, અઢી દ્વોપમાં | ઉત્ત-ઉત્પત્તિ અહિગાર અધિકાર
અિ–પોતપોતાના જેસિં –જે
દીવાદહિદ્વીપ અને સમુદ્રના સુરાણ-દેવાનો
નામે-નામથી વીણ-દેવીઓનો
અસંખઈમ-અસંખ્યાતા ાણું–તેઓની
સનયરીસુ-પિતાની નગરીઓમાં અર્થ-આ મનુષ્ય ક્ષેત્રને વિષે એટલે જ બૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલેદધિ સમુદ્ર અને પુષ્કરારૂપ પીસ્તાળીસ લાખ જનના વિસ્તારવાળા ગોળ અઢી દ્વીપ અને બે સમુદ્રરૂપ ક્ષેત્રને વિષે જે દેને તથા દેવીઓને અધિકાર એટલે સ્વામીત્વાદિ વ્યાપાર છે, તેઓનું ઉત્પત્તિસ્થાન અહીંથી અસંખ્યાતમા અને પિતાને અધિકાર અહીં જે દ્વીપ