________________
રિશખર
(૧૭
અને તેના પાલનમાં સ્વસ સ્વને સમપ ણુ કરવા સજ્જ રહેનાર દરિદ્રપણ.-દાસાનુદાસપણું મળે તે પણ તે અમેાને પસંદ છે,
રત્ન—ખાણઃ—
ખાણા સ્વયં જડ હાવા છતાં તેમાંથી ઉદ્ભવતા વિવિધ રત્ના પોતાની બહુમૂલી કિંમતથી પેદા કરનાર ખાણુના મહત્વને વધારે છે. તેવીજ રીતે જે કુટુંબમાં ભાગ્યવ ંત ઉચ્ચ સંસ્કાર ધારણ કરનાર પુણ્ય લક્ષ્મીના ધામ રૂપ પેદા થનાર નર પેાતાની નિર્દોષ નિખાલસ અને ઉપકારમય જીવન વૃત્તિારા તે તે કુટુમેની પ્રતિષ્ઠા અને યક્ષને અત્યંત ઉજવલ અને વ્યાપક બનાવે છે, એવા આદર્શ પુરૂષોની પ્રાપ્તિ થવી એ પણ તે તે કુટુ એનો ભાગ્યેાદયજ મનાય.
ઉપર આછું રેખાચિત્ર જેનુ' દોરવામાં આવ્યું છે તે પુણ્યભૂમિ ખાલશાસનથી એ કાશ દૂર એક સુંદર અને જુદી જુદી જાતિઓની વસ્તીથી ભરચક એક સૂરજ નામક ગામ છે. ત્યાં સ્હેજે ઈતર જાતિએ કરતાં, જૈનકામ ઉદાર અને યાવત છે. સમૃદ્ધિમાં, માન પ્રતિષ્ઠામાં તેમજ નિઃસ્વાર્થી પરાકારમાં પણ યથાશક્તિ અહિંી જૈન જનતા અવસરને જતા કરતી નથી. દેવદન ધર્મપ્રેમ, ગુરુ ભક્તિ વગેરે ધર્માચરણમાં પણ તેઓ કુલાચારની જેમ પ્રવૃત્તિમય રહે છે. એક વખતે સૂરજ ગામ વિષ્ણુકાની વાણિજય વૃત્તિમાં પણ ધણેાજ આગળ પડતા ભાગ ભજવતુ હતુ... દૂરદૂરના તેમજ આજુબાજુના વ્યાપારીઓનુ તેમજ મહેનતુ વ નું સ્વ જીવન નિર્વાહ માટે આ એક મથક મનાતું હતું.
ચમક્તા રત્ના:
દશાશ્રીમાલી જ્ઞાતીય સંધવીદાસ નામના એક ઉદાર અને ધર્મ નિષ્ઠ ગૃહસ્થ સૂરજ ગામમાં રહી સુખ પૂર્વક સ્વજીવન ગુજારી રહ્યા