________________
ઉપોદઘાત
[47] ૪૭ પણ મહત્ત્વનું સ્થાન ભોગવે છે. આમ હોઇ આ વ્યક્તિઓનાં ચરિત્રો જૈન તેમ જ અજૈન દષ્ટિએ એમ ઉભય પ્રકારે આલેખાયાં છે.
- કુમારપાલ સંબંધી સાહિત્ય- પરમહંત ચૌલુક્ય નરેશ કુમારપાલે જૈન ધર્મનો સ્વીકાર કરેલો હોવાથી જૈન ગ્રંથકારો એમનો જીવનવૃત્તાન્ત આલેખવા ઇચ્છે એ સ્વભાવિક છે. એનું પરિણામ એ આવ્યું છે કે કુમારપાલને અંગે સ્વતંત્ર કૃતિઓ ભિન્ન ભિન્ન ભાષામાં રચાઈ છે. અને અન્યત્ર પણ પ્રસંગવશાત્ એમને અંગે લખાણ કરાયું છે. સ્વતંત્ર કૃતિઓ નીચે મુજબ છે :
[અ] સ્વતંત્ર નામ કર્તા પદ્યસંખ્યા ભાષા : રચનાવર્ષ
(વક્રમીય) ૧. જિણધમ્મપડિબોહ સોમપ્રભસૂરિ ગ્રં. ૯૦૦૦ પ્રાકૃત ૧૨૪૧
(કુમારપાલપ્રતિબોધ) ૨. કુમારપાલદેવચરિત્ર અજ્ઞાત ૨૨૧ પદ્યો સંસ્કૃત ૧૩૮૫ ૩. કુમારપાલચરિત્ર જયસિંહસૂરિ ૬૩૦૭ પદ્યો સંસ્કૃત ૧૪૨૨ ૪. કુમારપાલપ્રબોધપ્રબન્ધ અજ્ઞાત ગદ્યપદ્ય સંસ્કૃત ઉ. ૧૪૬૪ ૨ ૩૨ ૫. કુમારપાલપ્રબન્ધ
અજ્ઞાત
૨૪૫૬ સંસ્કૃત ઉ. ૧૪૬૪ ૬. કુમારપાલચરિત્ર ચારિત્રસુન્દર દસ સર્ગ સંસ્કૃત ૧૪૮૭ ૭. કુમારપાલપ્રબન્ધ જિનમંડનગણિ ગદ્યપદ્ય
૧૪૯૨
ગ્રં. ૨૪૫૬ ૮. કુમારપાલચરિત્ર
ધનરત્ન
ગદ્યપદ્ય સંસ્કૃત ૧૫૩૭ ૯. કુમારપાલચરિત્ર
સોમવિમલ ૧૦. કુમારપાલચરિત્ર
સોમચન્દ્ર ગ્રં. ૬૩૦૦ સંસ્કૃત ૧૧. કુમારપાલચરિત્ર
અજ્ઞાત ૧૨. કુમારપાલચરિય
હરિશ્ચન્દ્ર પૃ. ૯૫૦ પ્રાકૃત ૧૩. કુમારપાલરાસ હીરકુશલ
ગુજરાતી ૧૬૪૦ ૧૪. કુમારપાલરાસ ઋષભદાસ
ગુજરાતી ૧૬૭૦ ૧૫. કુમારપાલરાસ : ઋષભદાસ
ગુજરાતી ૧૬૭૦ ૧૬. કુમારપાલરાસ જિનહર્ષ
ગુજરાતી ૧૭૪૨ ૧. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ D c G CM (Vol. XIX, sec, 2, pp. 1, pp. 157-195)
તેમ જ જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૭૫, સં. ૧)માં પ્રકાશિત મારો લેખ નામે “કુમારપાળના જીવનવૃત્તાન્ત
સંબધી સાહિત્ય.” ૨. કેટલીકનો પરિચય પૃ. ૧૪-૧૫૧, ૧૯૬, ૧૯૭, ૨૪૦-૨૪૨ અને ૫૧૧મા અપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org