________________
ઉપોદઘાત
[61] ૬૧ (ઈ) પ્રકીર્ણક સમસ્યાપૂર્તિ (6) આ છ પૂર્તિઓ પૈકી ૧-૫ વિષે પૃ. ૩૩૭, ૪૦૬, ૪૦૭, ૪૫૯ અને ૪૬૦માં મેં નોંધ લીધી છે. એથી અહીં તો આ પૈકી પાંચમી કૃતિના નામાંતર તરીકે પાર્શ્વનાથસમસ્યાસ્તોત્રનો ઉલ્લેખ કરું. છું. એનાં પદ્ય ૧૦ અને ૧૧ નિમ્નલિખિત એક જ પંક્તિની પૂર્તિરૂપ છે :
P ૫૬ ધનુ:ોટી મૃતદુરિ રસ્તત્ર નહિ.” પઘો ૧-૧૦ ભિન્ન ભિન્ન પંક્તિઓની પૂર્તિરૂપ છે. છઠ્ઠા પઘનું ચતુર્થ ચરણ નીચે મુજબ છે :“44 44 ૩”
પાદપૂર્તિરૂપ પંક્તિના ભિન્ન ભિન્ન અર્થો પણ કેટલીક વાર કરાયા છે. જુઓ પૃ. ૪૫૭ અને પ૭૬. અજૈન કૃતિઓમાંની છ કૃતિઓ પૈકીના પ્રત્યેકના આદ્ય પદ્યનું અન્ય અર્થમાં ઘટન કરી પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. જુઓ પૃ. ૪૧૦
સુભાષિતરત્નભાંડાગાર (પ્રકરણ ૪)માં એક, બે અને ત્રણ ચરણની એમ ત્રણ જાતની સમસ્યાઓ તેમ જ વાક્યસમસ્યાઓ અપાયેલી છે. એ આ પ્રકીર્ણક સમસ્યાઓના તુલનાત્મક તેમ જ વિશેષ અભ્યાસ માટે ઉપયોગી છે.
| (ઈ) વ્યાકરણની પાદપૂર્તિ (૧)
કલાપ' વ્યાકરણનાં સન્ધિસૂત્રોની પાદપૂર્તિ નામ કર્તા
પ્રકાશન ૧. ઋષભદેવસ્તુતિ ?
જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૭૩) (૧) કોશની પાદપૂર્તિ (૧)
P ૫૭ અમરકોશ (શ્લો. ૧)ની પાદપૂર્તિ નામ કર્તા
પ્રકાશન ૧. “શંખેશ્વર પાર્શ્વનાથસ્તુતિ
સૂક્તરત્નાવલી
[૨] દ્વિતીય વર્ગમાં સ્તોત્ર અને સ્તુતિ તેમ જ પ્રકીર્ણક પંક્તિઓ એમ ત્રણને અંગે રચાયેલાં પાદપૂર્તિરૂપ કાવ્યોનો અંતર્ભાવ થાય છે. ૧. આ વિ. સં. ૧૯૭૯માં પ્રકાશિત સિદ્ધાન્તસાતિસંગ્રહ માં પૃ. ૧૪૮-૧૫૦માં છપાવાયું છે. આ પુસ્તકમાં
આ ઉપરાંત કેટલાંક સ્તોત્રો છે. ૨. આ નામની જે કૃતિ શ્રી વિષ્ણુદેવ સાંકલેશ્વર પંડિતના ગુજરાતી અનુવાદ સહિત “સસ્તું સાહિત્યવર્ધક
કાર્યાલય” તરફથી વિ. સં. ૨૦૧૩માં છપાવાઇ છે તેમાં સમસ્યાઓનો અનુવાદ છે.
ક્ષમા કલ્યાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org