________________
૭૪ [74]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ P ૭૫ સાક્ષરોની ક્ષતિઓ- મૃ. ૧૪૯, ૧૫૬, ૧૬૧, ૧૮૧, ૧૯૯, ૨૦૫, ૨૧૦, ૨૨૩, ૩૨૪,
૩૩૦, ૩૩૨, ૩૪૮, ૪૪૧, ૪૪૩, ૪પ૬, ૪૬૪, ૪૮૪, ૫૦૫, ૫૧૩, પ૨૩, ૨૩૭ અને ૫૫૩માં ક્ષતિઓ વિષે મેં અંગુલીનિર્દેશ કર્યો છે. એમાં મારી કોઈ ગેરસમજ થતી હોય તો તે બદલ હું ક્ષમા યાચું છું.
નામાવલિ- આગમો (૧૭૭), પાર્શ્વનાથ (૩૩૬, તૃતીય પરિશિષ્ટ), છન્દઃશાસ્ત્રો (૧૫૩, ૧૫૪) અને વિહરમાણ જિનો (૩૩૭, ૪૧૫).
પ્રકીર્ણક– દિવ્ય ધ્વનિ (૬૫), ગાડ મંત્ર (૧૫૪, મંત્રાક્ષરો (૩૨૬), કાયસ્થ શિષ્ય (૧૭૭), શિલ્પ (૨૬), નગરરચના (૬૫), યષ્ટિના અને હારના પ્રકારો (૬૫), વાદ્યો (૧૭૮), યંત્રો (૩૧૮, ૩૨૫, ૩૨૬), શૃંગારની પ્રચુરતા (૨૮, ૨૩, ૧૩૭), સિંહ (૪૬૪), ઔષધિઓ (૧૬૧), વૈદ્યક (૨૬), નીતિકથાઓ (૧૦૫), મંદિરની મજીદ (પ૨૮), વાદીઓનો પરાજય (૧૩૦, ૨૭૪, ૩૯૮), વ્યાખ્યાનકળા (૧૭૪), સિદ્ધપુરુષ (૧૫૩), જાદુઇ પટ (૧૦૬), રાજસભામાં જૈન મુનિઓનો પ્રભાવ (૨૧), સ્મરણશક્તિ (૭૧), સુવર્ણ (૪૬૫, ૪૬૪), પાશચન્દ્રનો મત (૪૩૦), વરદાન (૧૬૭, ૩૯૮, પ૨૭) અને તપ (૯૮) છે.
આ ઉપોદ્ધાત તો એક દિશાસૂચનરૂપ છે. આ ઉપખંડ પણ લગભગ તેવો જ છે, કેમકે એ તૈયાર કરવા માટે તેમ જ ચકાસણી કરવા માટે પણ જોઇતાં–આવશ્યક પુસ્તકો વગેરે સામગ્રી પૂરતા પ્રમાણમાં અને સુગમતાથી મળી શકી નથી. આથી આ પુસ્તકમાં જે કોઈ મહત્ત્વની ન્યૂનતા કે ક્ષતિ સહૃદય સાક્ષરોને માલૂમ પડે તે જણાવવા મારી તેમને સાદર અને સાથોસાથ સાગ્રહ વિજ્ઞપ્તિ છે.
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસના પ્રથમ ખંડ માટે તેમ જ યશોદોહન માટે ઉપોદઘાત P ૭૬ ઉપરાંત પરિશિષ્ટો, વિસ્તૃત વિષયસૂચી ઇત્યાદિ તૈયાર કર્યા હતાં તેમ આ ઉપખંડ માટે જ નહિ પરંતુ
બાકીના ત્રણ ઉપખંડો માટે પણ મેં આ જાતની સામગ્રી તૈયાર કરી છે. ૧. આ દ્વિતીય ખંડના ઉપખંડ ૨-૪ની સંક્ષિપ્ત રૂપરેખા નીચે મુજબ છે : ઉપખં ૨: દાર્શનિક સાહિત્ય
ઉપખંડ ૪ : અવશિષ્ટ સાહિત્ય પ્રકરણ ૩૬-૩૭ દર્શનમીમાંસા
પ્રકરણ ૪૬
પ્રકીર્ણક ગ્રન્થો પ્રકરણ ૩૮-૩૯ ન્યાય
પ્રકરણ ૪૭ જૈન પાઠય (પ્રાકૃત) કૃતિઓનાં પ્રકરણ ૪૦-૪૧ યોગ
સંસ્કૃત વિવરણો
પ્રકરણ ૪૮ ઉપખંડ ૩ : અનુષ્ઠાનાત્મક સાહિત્ય
અજૈન દાર્શનિક સાહિત્યનાં
જૈન સંસ્કૃત વિવરણો પ્રકરણ ૪૨ ચરણકરણાનુયોગ
પ્રકરણ ૪૯ ઉત્કીર્ણ લેખો ઇત્યાદિ પ્રકરણ ૪૩ મત્રશાસ્ત્ર અને કલ્પ
ત્રણ પરિશિષ્ટો પ્રકરણ ૪૪ અનુષ્ઠાનવિધિ
પરિશિષ્ટ ૧ ગ્રન્થકારોની સૂચી પ્રકરણ ૪૫ સ્વમતસમર્થક કિંવા
પરિશિષ્ટ ૨ ગ્રન્થો અને લેખોની સૂચી ખંડનમંડનાત્મક ગ્રન્થો
પરિશિષ્ટ ૩ પ્રકીર્ણક વિશેષનામો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org