________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૪૦-૪૦૫]
૨૪૭
P ૪૦૪
ક્રમાંક સ્તોત્ર
પદ્યસંખ્યા
ક્રમાંક સ્તોત્ર
પદ્યસંખ્યા
તૃણાષ્ટક
છે
૩૦ ચિનામી
ર
૧૭. ૧૮ રજોડષ્ટક ૧૯ ઉદ્દગચ્છસૂર્યબિમ્બાષ્ટક ૨૦ પાર્શ્વનાથસ્તવન ૨૧ પાર્શ્વનાથદારબન્ધ સ્તોત્ર ૨૨ પાર્થાષ્ટક
જિનચન્દ્રસૂરિકપાટલોહ
શૃંખલાષ્ટક ૨૪ જિનસાગરસૂર્યષ્ટક ૨૫ પાર્શ્વનાથસ્તવન
૨૬ થંભણપાસનાહથોત્ત ર૭ સ્તંભનપાર્શ્વનાથસ્તવન ૨૮ અમીઝરા પાર્શ્વનાથસ્તુતિ ૨૯ પાર્શ્વનાથસ્તવન
ચિન્તામણિપાર્શ્વનાથ સ્તનવન ૩૧ શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન ૩૨ પાર્શ્વનાથસ્તોત્ર
સીમન્વરજિનસ્તવન ૪ પાસનાથવણ ઉપ શાન્તિનાથગીત
ર
ર
ર
»
.
આ કૃતિઓ પૈકી ઋષભભક્તામરનો પરિચય ૩૧મા પ્રકરણમાં આપવાનો હોવાથી અને ૧૦, ૧૬, ૨૬ અને ૩૪ ક્રમાંકવાળી કૃતિઓ પાઈયમાં તથા ત્રીજી પાઈય અને ગુજરાતીમાં રચાયેલી હોવાથી એની રૂપરેખા અહીં આલેખવાની રહેતી નથી. ૨૨મી કૃતિ અર્ધસંસ્કૃતમાં છે. એ તો વિલક્ષણ હોઈ એનો પરિચય તો આગળ ઉપર હું આપીશ. ઉપર ગણાવેલી ૩૫ કૃતિઓ ઉપરાંત બીજી પણ P ૪૦૫ કેટલીક કૃતિઓ છે પણ તે વધારે પડતી ત્રુટક છે એટલે એનો અહીં નિર્દેશ મેં કર્યો નથી.
(૨) વીતરાગસ્તવ- પ્રથમ પદ્યમાં છંદોની જાતિઓ વડે સર્વજ્ઞ જિનની સ્તુતિ કરવાની પ્રતજ્ઞિા કરાઈ છે. આ તેમ જ અંતિમ પદ્ય સિવાયનાં વીસ પદ્યો ભિન્ન ભિન્ન છંદમાં તે તે છંદના નામની ગૂંથણીપૂર્વક યોજાયેલાં છે. આ છંદોમાંથી નિમ્નલિખિત છંદો વિરલ જણાય છે એટલે એનાં નામ હું અહીં રજૂ કરું છું. :
ઉન્મત્તક્રીડા, ચમ્પકમાલા, ચૂડામણિ, ભદ્રિકા, મણિગણનિકર, મધુમતિ, વિદ્યુમ્નાલા, સોમરાજી અને હંસમાલા.
(૪) ગુરુદુઃખિતવચન (વિ. સં. ૧૬૯૮)– ગુરુએ જે શિષ્યોનું લાલનપાલન કર્યું હોય કે જેમને ભણાવ્યા હોય કે પદવી આપી હોય તે શિષ્યો અથવા જે શિષ્યો પ્રસિદ્ધિ પામ્યા હોય કે ધુરંધર
૧. આ પાંત્રીસે કૃતિઓ સમયસુન્દરકૃતિકુસુમાંજલિમાં છપાયેલી છે. એના પૃષ્ઠક અનુક્રમે નીચે મુજબ છે –
૬૦૪-૬૧૪, ૨૧૫-૨૧૮, ૩પ૭-૩૬૧, ૪૧૭-૪૧૯, ૨૪-૫૬, ૬૧૫-૬૧૬, ૬૧૬-૬૧૭, ૬૨૨૬૨૩, ૬૧૯-૬૨૧, ૬૨૪-૬૨૫, ૧૯૩-૧૯૪, ૪૯૭-૪૯૮, ૧૮૨-૧૮૩, ૧૮૯-૧૯૦, ૩૪૯-૩૫૦, ૬૧૮-૬૧૯, ૪૯૪, ૪૯૫, ૪૯૬, ૧૮૭-૧૮૮, ૧૯૪-૧૯૬, ૧૯૬-૧૯૭, ૩૫૬-૩૫૭, ૪૦૬-૪૦૮, ૬૨૧-૬૨૨, ૧૫૪-૧પ૬, ૧૮૪-૧૮૫, ૧૯૧-૧૯૨, ૧૮૬-૧૮૭, ૧૮૮, ૧૯૦-૧૯૧, ૧૯૨-૧૯૩, ૪૫, ૧૮૫-૧૮૬ અને ૧૦૩-૧૦૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org