________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : [પ્ર. આ. ૪૩૦-૪૩૪]
૨૬૩ (૧૨) ગ્રન્થાંશરૂપ પાદપૂર્તિ- પં લાભવિજયે વિજયપ્રભસૂરિ ઉપર લખેલા 'વિજ્ઞપ્તિકામાં P ૪૩૩ પદ્ય ૯૭- ૧૦૦માં અનુક્રમે નિમ્નલિખિત પંક્તિઓની પાદપૂર્તિ કરી છે –
નતિચાપ્રતિ એશિવ શવ્યા વિમો: શૈશવે”. “પુષ્પાવ્ય: પ્રીતિવાથી તિવિચિવ યઃ સ્વીયfબસ્તમસિ”. “સંસારસા નિમજ્ઞશેષગતુ'. “કચઃ રૂછત નનઃ સહસા પ્રીતમ. આ પંક્તિઓને લગતાં સ્તુત્યાત્મક કાવ્યો અને તેના પઘાદિ નીચે મુજબ છે –
‘સ્નાતસ્યા' સ્તુતિ (મહાવીરસ્વામિસ્તુતિ) (ગ્લો. ૧નું આદ્ય ચરણ), જ્ઞાનપંચમીસ્તુતિ (સ્લો. રનું દ્વિતીય ચરણ), કલ્યાણમન્દિર સ્તોત્ર (ગ્લો. ૧નું તૃતીય ચરણ) અને ભક્તામર સ્તોત્ર (શ્લો. ૩નું ચતુર્થ ચરણ). ઉપર્યુક્ત પદ્ય ૯૭-૧૦૦ પૈકી અત્ર ૯૯મું પદ્ય અભિપ્રેત છે.
P. ૪૩૪ (૨) 'ભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યો [૨૨] આ કાવ્યો પૈકી ઘણાંખરાં ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે.
(૧) ઋષભ-ભક્તામર (લ. વિ. સં. ૧૬૮૦)- આ કાવ્ય ભક્તામર-સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. એમાં ૪૫ પદ્યો છે. ઋષભદેવની સ્તુતિરૂપ આ કાવ્ય સમયસુન્દરમણિએ રચ્યું છે. એમની વિવિધ સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓની નોંધ મેં અનેકાર્થરત્નમંજૂષાની મારી પ્રસ્તાવના (પૃ. ૧૨-૧૭)માં લીધી છે. વિશેષમાં અહીં પૃ.૧૭માં મેં
૧. આ કૃતિ “સિં. જૈ. ગ્રં.”ના ગ્રંન્યાંક ૫૧ તરીકે ઈ. સ. ૧૯૬૦માં પ્રકાશિત વિજ્ઞપ્તિલેખસંગ્રહ (ભા. ૧,
પૃ. ૧૬૬-૧૭૧)માં છપાવાઈ છે. આની વિશેષ માહિતી મેં આગળ ઉપર આપી છે. ૨. એક હાથપોથીમાં “તાતણાપ્રથમસ્ય” પાઠ છે. જુઓ D c G C M (Vol. XVII, p. 3, pt. 273)
પ્રચલિત પાઠ તો “નાતિસ્થાપ્રતિમ” છે. ૩. આનો પ્રારંભ “શ્રીનેમિ: પત્તપૂ”થી થાય છે. ૪. આ જાતનાં નિમ્નલિખિત તેર કાવ્યોની નોંધ મેં ભક્તા સ્તોત્રત્રયની મારી સંસ્કૃત ભૂમિક (પૃ.૧૩-૧૫)માં
લીધી છે :વીર-ભક્તામર, નેમિ-ભા, સરસ્વતી-ભ, શાન્તિ-ભ, પાર્જ-કાવ્ય, ઋષભ-ભ, પ્રાણપ્રિય-ભ, “દાદાપાર્શ્વનભ, જિન-ભ., ઋષભદેવજિનસ્તુતિ, વલ્લભ-ભ., સૂરીન્દ્ર-ભ. અને આત્મ-ભ. ૫. આ કાવ્ય કોઈકની અવચૂરિરૂપ ટીકા અને તે પણ નવ (૧-૩, ૫. ૧૦, ૧૨, ૧૪, ૧૬ ને ર૩) પદ્ય
પૂરતી સહિત સમયસુંદરકૃતિકુસુમાંજલિ (પૃ. ૬૦૪-૬૧૪)માં છપાયું છે પણ એમાં અશુદ્ધિઓ રહેવા પામી છે. ૬. વિશેષ માટે જુઓ મારો લેખ નામે “સમયસુન્દરમણિકૃત સાત હરિયાળીઓ”. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૨, એ. ૧૨)માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org