________________
૩૧૮
P પ૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ જ્ઞાનસૂર્યોદય- આ નાટક જે હસ્તિમલ્લ કવિની રચના હોવાનો જિ.ર.કો. (વિ.૧, પૃ.૧૪૯)માં ઉલ્લેખ છે તે ઉપર્યુક્ત જ હસ્તિમલ્લ હશે.
'જ્ઞાનચન્દ્રોદય (લ. વિ. સં. ૧૬૨૦)- આ વિ. સં. ૧૬૧૫માં રાયમલ્લાલ્યુદય રચનારા પદ્મસુન્દર છે. એઓ આનન્દમેરુના શિષ્ય પધમેરુના શિષ્ય થાય છે.
જ્ઞાનસૂર્યોદય (વિ. સં. ૧૬૪૮)- આના કર્તા દિ. વાદિચન્દ્રસૂરિ છે. એઓ “મૂલ’ સંઘના ભટ્ટારક જ્ઞાનભૂષણના પ્રશિષ્ય અને ભ. પ્રભાચન્દ્રના શિષ્ય થાય છે. આ નાટક વિ. સં. ૧૬૪૮માં રચાયું છે. એમ લાગે છે કે કૃષ્ણમિશ્ર પ્રબોધચન્દ્રોદયમાં જૈન મુનિઓનું જે કઢંગું ચિત્ર આલેખ્યું છે તેના પ્રતિકારરૂપે આ કૃતિ રચાઈ છે. અને એમાં બૌદ્ધોની આ શ્વેતાંબરોની ઠેકડી ઉડાવાઈ છે. આ પ્રબોધચન્દ્રોદયની સાથે આ જ્ઞાનસૂર્યોદયનું સંતુલન કરતાં નિમ્નલિખિત સમીકરણો તારવી શકાય :પ્રબોધચન્દ્રોદય
જ્ઞાનસૂર્યોદય ઉપનિષદ્
અષ્ટશતી ઉપનિષો પતિ પુરુષ અષ્ટશતીનો પતિ પ્રબોધ શ્રદ્ધા
દયા પ્રબોધચન્દ્રોદયને સામે રાખીને પ્રસ્તુત કૃતિ રચાઈ હોય કે પછી પદ્મસુન્દરકૃત જ્ઞાનચન્દ્રોદય ઉપરથી આ યોજાઈ હોય તેનો નિર્ણય કરવા માટે જ્ઞાનચન્દ્રોદય નાટક જોઈ જવું ઘટે.
ઋષભદેવનિર્વાણાનન્દ નાટક- આના કર્તા કેશવસેન છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૫૭)માં ઉલ્લેખ છે. આની હાથપોથી દિગંબરોના ભંડારમાં હોવાનું અહીં કહ્યું છે. એથી એ દિ, કૃતિ હશે. આનું નામ વિચારતાં એમાં ઋષભદેવનો જીવનવૃત્તાન્ત અને ખાસ કરીને એમનો નિર્વાણપ્રસંગ આલેખાયો હશે.
[ચન્દ્રકેવલિચરિત્ર– સિદ્ધર્ષિ. પ્ર. કુંવરજી આ. ભાવનગર. ૨૦૩૪. શ્રીચન્દ્રકેવલિચરિત્ર- ભૂપેન્દ્રસૂરિજૈન સા.સ. આહીર ૨૦૪૨. યદુસુન્દરમહાકાવ્યપદ્મસુન્દરસૂરિ સંપા. ડી.પી.રાવલ. એલ.ડી.સિરિજ ૧૦૫. રત્નશેખરનરેન્દ્રરત્નાવતી રાશી કથાનક– દયોવર્ધન. પ્ર.લ.જૈ.સા. છાણી સં. ૨૦૧૪ રત્નસારચરિત્ર– કૈલોક્યસાગરજી મ. કૈલાસકંચન ટ્રસ્ટ મુંબઈ ૨૦૪૭]
૧.નગીન જે. શાહ સંપાદિત આ નાટક “સંબોધિ” વર્ષ ૬/અંકલ-રમાં અને એલ.ડી.સીરીઝ ૮૧ પ્રસિદ્ધ થયું છે.] ૨. જુઓ પૃ. ૭૦ ૩. જુઓ પૃ. ૨૬૭ ૪. જુઓ મદનપરાજયની હિંદી પ્રસ્તાવના (પૃ. પર)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org