________________
૨૪૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ અને વિરલ છંદોમાં રચેલા અજિય-સત્તિ-વ્યય (અજિત-શાન્તિ-સ્તવ)ના અનુકરણરૂપ છે. એ બે રીતે સંસ્કૃત પ્રતિકૃતિરૂપ છે. એક તો વિષયનું સામ્ય છે કેમકે આ સ્તવમાં પણ અજિતનાથ અને શાન્તિનાથ એ બે જિનેશ્વરોની ભેગી સ્તુતિ કરાઈ છે અને બીજું સામ્ય છંદોને અંગેનું છે. એ છંદોના અભ્યાસ માટે ઘણું મહત્ત્વનું છે.
સમાનનામક કૃતિઓ- આ નામની બે કૃતિ છે. એકમાં ૪૨ પદ્યો છે અને એ વિરહાંકિત છે. બીજી વીરગણિની કૃતિ છે અને એ લઘુ-અજિત-શાન્તિ-સ્તવ તરીકે ઓળખાવાય છે.
'ઋષભ-વીર-સ્તવ (ઉ. વિ. સં. ૧૬૫૧)- આ પણ ઉપર્યુક્ત શાન્તિચન્દ્રમણિની ૩૯ પદ્યની P ૪૦૩ રચના છે અને એ છંદોની દષ્ટિએ અજિય-સંતિ-થયને અનુસરે છે. એનો પ્રારંભ “સતાર્થસિદ્ધિથી કરાયો છે.
વૃત્તિ- આ કર્તાના શિષ્ય રત્નચન્દ્ર રચી છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૭) જોતાં જણાય છે. સમયસુન્દરમણિનાં સ્તોત્રો (વિ. સં. ૧૬૫૧-૧૭00) આ ગણિએ નિમ્નલિખિત સ્તુતિ-સ્તોત્રો રચ્યાં છે :
ક્રમાંક
સ્તોત્ર
પદ્યસંખ્યા
ક્રમાંક સ્તોત્ર
પદ્યસંખ્યા
-
૪૫
૧૩
=
૧૬(?)
ર
ઋષભ-ભક્તામર વીતરાગસ્તવ જિણચન્દમુણિથવણ ગુરુદુઃખિતવચન તીર્થમાલાસ્તવન આદિનાથસ્તોત્ર નેમિનાથસ્તવન મહાવીરસ્વામિસ્તવન પાર્શ્વનાથસમસ્યાસ્તવ
૧૦ વદ્ધમાણજિણથવણ ૧૧ પાર્શ્વનાથશૃંગાટક
બિન્ધાસ્તવન ૧૨ સમસ્યાસ્તવ
પાર્શ્વનાથસ્તવન ૧૪ પાર્શ્વનાથસ્તવન ૧૫ જિનકુશલસૂર્યષ્ટક ૧૬ પાસનાહથય
%
છે
૧૪
૧૩
છે
૧. આ જાતનાં કાવ્યોની નોંધ મેં મારા લેખ નામે “અજિયસંતિય અને એનાં અનુકરણો”માં લીધી છે. આ
લેખ “આ. પ્ર.” (વ. ૪૯, અં. ૪-૫)માં છપાયો છે. ૨. આ પ્ર. ૨. (ભા. ૩, પૃ. ૮૩૫-૮૩૭)માં છપાયો છે. આનું સંપાદન ડબલ્યુ શુબ્રિગે નદિષેણકૃત
અજિયસંતિથયની સાથે સાથે કર્યું છે. અને એ ZIL (પૃ. ૧૭૮)માં ઈ. સ. ૧૯૨૩માં પ્રસિદ્ધ કરાયું છે. ૩. આ ગણિનાં જીવન અને કવન અંગે મારું જે લખાણ પ્રકાશિત થયું છે તેની નોંધ મેં “સમયસુન્દરમણિકૃત
સાત હરિયાળીઓ” નામના મારા લેખના પ્રારંભમાં લીધી છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૨, એ.
૧૨)માં છપાયો છે. આ ગણિની સાહિત્યપ્રવૃત્તિ વિ. સં. ૧૬૪૧થી વિ. સં. ૧૭૦૦ સુધી ચાલુ હતી. ૪. આના પ્રત્યેક પદ્યનું વિષમ ચરણ પાઈયમાં છે જ્યારે સમ ચરણ સંસ્કૃતમાં છે. આમ આ “અર્ધસંસ્કૃત”
કાવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org