________________
|
૨૦૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ 'સ્વોપજ્ઞ વિવરણ–ઐન્દ્ર-સ્તુતિ ઉપર ન્યાયાચાર્ય આ વિવરણ રચ્યું છે. એ સંક્ષિપ્ત હોવા છતાં અર્થ સમજવામાં પુરેપુરું સહાયક છે.
અવચૂરિ–ઐન્દ્ર-સ્તુતિ ઉપર અજ્ઞાતકક બે અવસૂરિ છે. આ પૈકી એક અવસૂરિ મેં સંપાદિત કરી છે. એના અંતમાં જે એક પદ્ય હોવાનો ઉલ્લેખ મેં યશોદોહન (પૃ. ૪૦)માં કર્યો છે P ૩૩૪ તે બે પૃષ્ઠ ભેગા વંચાઈ જવાથી થયેલી ભ્રાન્તિનું પરિણામ હતું. એથી મેં આ યશોદોહનને અંગેના
મારા “અશુદ્ધિઓનું શોધન”માં સુધારો સૂચવ્યો છે.
અન્વય અને ભાષાન્તર- ઐન્દ્ર-સ્તુતિને લગતા અન્વયાંક મેં સ્તુતિચતુર્વિશતિકાની મારી આવૃત્તિમાં આપ્યા છે, જ્યારે અન્વય અને સાથે સાથે શ્રી. ગંગાધરમિએ કરેલું હિન્દી ભાષાંતર “ય. જૈ. પ્ર. સ” તરફથી ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકાની આવૃત્તિ (પૃ. ૭૯-૧૦૩)માં છે. પ્રશસ્તિનાં પદ્યનું કેવળ ભાષાંતર છે. સાથે સાથે સ્વોપજ્ઞ વિવરણની પ્રશસ્તિનાં તેરે પદ્યોનું હિન્દી ભાષાંતર અપાયું છે. આ પૂર્વે પદ્ય ૧-૩૬નું ગુજરાતી ભાષાન્તર મુનિશ્રી હેમચન્દ્રવિજયજીએ કર્યું હતું.
સ્તુતિ-ચતુર્વિશતિકા- આમાં યમકથી અલંકૃત અને ‘ઉપજાતિ' છંદમાં રચાયેલાં ૨૭ પદ્યો છે. આદ્ય પદ્ય નીચે મુજબ છે :P. ૩૩૫.
"सीमन्धराधीश ! महाविदेह
ક્ષોrીવતંસ: અમદા ! વિવેદ ! भवान् भवत्ता विष ! वै नतेऽय
શ્રીોડતુ મે વિષવૈનત્તેય " આ કૃતિમાં મહાવિદેહમાં વિહરતા સમન્વરસ્વામી વગેરે વીસ તીર્થકરોની તેમ જ ચાર શાશ્વત તીર્થકરોની એમ કુલ્લે ચોવીસની સ્તુતિ કરાઈ છે. ત્યાર બાદ સમસ્ત તીર્થંકરો, સિદ્ધાન્ત (આગમ) અને વાગેવતાને અંગે એકેક પદ્ય છે. ૧. “જૈ. આ. સ’ દ્વારા આ પ્રકાશિત છે તેમ છતાં આની નોંધ જિ. ૨. કોડમાં નથી. ૨. “જૈ. આ. સ.” તથા “શ્રી યશોભારતી જૈ. પ્ર. સં.” દ્વારા આ બંને છપાયેલી છે તેમ છતાં આની નોંધ જિ.
૨. કો.માં નથી. ૩. આ સંબંધમાં સામાન્ય સંપાદક (general editor) મહાશયે યશોદોહન (પૃ. ૪૦)માં નોંધ લીધી છે
તે સારું કર્યું છે. ૪. “પ્રકાશકીય નિવેદન” (પૃ. ૧)માં કહ્યું છે કે પં. શ્રી ગંગાધરમિશ્ર ભાષાન્તરમાં સહાય કરી હતી. ચોથા
પદ્યના આ ભાષાંતરમાં “ગોષ્ઠ'નો અર્થ “ગોશાલા' કરાયો છે. જ્યારે મુનિશ્રી યશોવિજયજીએ પોતાની પ્રસ્તાવના (પૃ. ૧૫)માં “ગોધરા’ કર્યો છે. ૫. આ છંદોના નામપૂર્વક મૂળ સહિત “જૈ. ધ. પ્ર.” (પુ. ૭૪ અં. ૧૧ થી પુ. ૭૬ અં ૩-૪) માં કટકે કટકે
વિ. સં. ૨૦૧૪થી વિ. સં. ૨૦૧૬ સુધીમાં છપાયું છે. ૬. આની એક હાથપોથી જયપુરના “તપ” ગચ્છના એક પ્રાચીન ભંડારમાં છે. આ કૃતિ સ્તુતિ-તરંગિણી (ભા. ૧, પૃ. ૪૬૦-૪૬૨)માં છપાવાઈ છે.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org