________________
૧૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
P. ૧૮૪
અલંકાર- વાગ્લટાલંકાર, કાવ્યાનુશાસન, છંદોડનુશાસન અને *વૃત્તરત્નાકર. ખરી રીતે છેલ્લા બે તો છંદના ગ્રંથ છે.
જ્યોતિશાસ્ત્ર - "નારચન્દ્ર, આરંભસિદ્ધિ, વારાહી-સંહિતા, “ખંડખાદ્ય અને કર્ણકુતૂહલ.
કાવ્ય- રઘુવંશ, મેઘદૂત, કુમારસંભવ, કિરાત, માઘ, નૈષધ, ચંપૂ, કાદંબરી, પદ્માનંદ અને યદુસુન્દર.
નાટ્યશાસ્ત્ર– પિંગલ અને ભરત. નાટક- હનૂમતું, દૂતાંગદ અને રઘુભીમ.
પ્રમાણશાસ્ત્ર- તર્કપરિભાષા, સપ્તપદાર્થો, મિતભાષિણી, પ્રમાણમંજૂષા, શશધર, ચ(વ)રદરાજી, મણિકંઠ, વર્ધમાન, પ્રશસ્તપ(પા)દ- ભાષ્ય, વર્ધમાનન્દુ, કિરણાવલી અને ચિન્તામણી.
લક્ષણશાસ્ત્ર- ઇન્દ્ર, ચન્દ્ર વગેરે જે આઠ વ્યાકરણો ઉપર ગણાવાયા છે તેનાં નામ જણાવી અન્ય વિકલ્પ તરીકે નીચે મુજબ ૧૯ વ્યાકરણોનાં નામ અપાયાં છે:
ઐન્દ્ર, પાણિની, જિ(? જૈ)નેન્દ્ર, શાકટાયન, વાય(મ)ન, ચાન્દ્ર, સરસ્વતીકંઠાભરણ, બુદ્ધિસાગર, વિશ્રાન્તવિદ્યાધર, ભીમસેન, કલાપક, મુષ્ટિ-વ્યાકરણ, શૈવ, ગૌડ, નદિ, જયોત્પલ, સારસ્વત, સિદ્ધહેમ અને જયહૈમ.
રચના સમય- ધર્મસાગરગણિએ ગુરુપરિવાડી પદ્યમાં રચી છે અને એને સંસ્કૃત વૃત્તિથી વિભૂષિત કરી છે. આ વૃત્તિ વિ. સં. ૧૬૪૮માં શોધાઈ હતી. એમાં પૃ. ૭૩માં હીરસૌભાગ્ય કાવ્યનો
P ૧૮૫
૧. આનો પરિચય મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫૫, ૧૫૭, ૧૭૫, અને ૧૯૯માં આપ્યો છે.) ૨. જો આ વાડ્મટની કૃતિ જ હોય તો એનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧ પૃ. ૧૫૯, ૧૭૩ અને
૧૭૪)માં અપાયો છે પરંતુ જો આથી “કલિ.” હેમચન્દ્રસૂરિની કૃતિ અભિપ્રેત હોય તો એનો પરિચય
જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૪, ૧૪૪, ૧૫૯-૧૬૩, ૧૬૫-૧૬૮, ૧૮૫, ૧૮૬ અને ૩૧૪)માં * અપાયો છે. ૩. આથી “કલિ.’ હેમચન્દ્રસૂરિની કૃતિ અભિપ્રેત હોય તો એનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૩૪,
૧૩૬, ૧૩૮, ૧૪૧, ૧૪૪–૧૪૬, ૧૪૯-૧૫૦, ૧૬૨ અને ૧૬૩)માં અપાયો છે. પરંતુ જો આ
વાભટની કૃતિ હોય તો એનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫૧)માં અપાયો છે. ૪. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ ૧૩૪, ૧૩૮, ૧૪૧, ૧૪૯, ૨૮૧ અને ૨૮૨) ૫. આના પરિચ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૮ અને ૨૦૯). ૬. આનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૯૯, ૨૦૬ અને ૨૦૭)માં અપાયો છે. ૭. આની નોંધ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૨૫)માં લેવાઈ છે. ૮. શું આથી શ્રીહર્ષકૃત ખંડન-ખંડખાદ્ય અભિપ્રેત છે ? ૯ આ નામ બ્રાન્ત જણાય છે. જો ખરું નામ કરણકુતૂહલ હોય તો એની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ
૧, પૃ. ૨૯૩)માં લીધી છે. ૧૦. આથી ગંગેશની કૃતિ અભિપ્રેત હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org