________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૫૭-૧૬૦]
૯૯
P૧૫૯
- ૧૬૦
(૧) 'અધ્યાત્મકલ્પદ્રુમ (૨-૩) *ઉપદેશરત્નાકર (૪) 'કથાચતુષ્ટય યાને
મિત્ર-ચતુષ્કકથા (૫) જયાનન્દ-રાજર્ષિ-કેવલિ-ચરિત્ર
ઉવએસ-રયણાયર) અને એનું સ્વોપજ્ઞ વિવરણ
(૬) 'જિનસ્તોત્રકોશ (૭) ત્રિદશતરંગિણી (૮) ઐવિદ્યગોષ્ઠી (૯) “પંચસુત્તની અવચૂરિ (૧૦) સંતિકરથોત્ત (૧૧) સ્તવ
(૧૨-૨૧) સ્તોત્રદશક
૧. આ કૃતિ ધનવિજયગણિકૃત અધિરોહિણી નામની ટીકા તેમ જ રત્નચન્દ્રમણિકૃત અધ્યાત્મકલ્પલતા
નામની વૃત્તિ સહિત “દે. લા. જૈ. પુ.” તરફથી ઈ.સ. ૧૯૪૦માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આ સંપૂર્ણ કૃતિ ગુજરાતી અનુવાદ, પદોની અકારાદિ ક્રમે સૂચી ઇત્યાદિ સહિત “જૈ. પુ. પ્ર. સં.”
તરફથી સુરતથી વિ.સં. ૨૦૦૫માં છપાવાઈ છે જ્યારે અપરતટ સિવાયનું મૂળ સંસ્કૃત સ્વોપજ્ઞ વિવરણ સહિત દે. લા. જૈ. પુ.” તરફથી ઇ. સ. ૧૯૨૨માં છપાવાયું હતું. [ઉ. ૨. સટીકનું અપરતટ સાથે
ગુજરાતી ભાષાંતર મુનિશ્રી કલ્પયશવિ.એ કર્યું છે તે ટુંક સમયમાં બેંગ્લોરથી પ્રગટ થશે.] ૩. આ નામની એક કૃતિ “કાષ્ઠા' સંઘના દિ. ભટ્ટારક વિશ્વસેનના શિષ્ય વિદ્યાભૂષણે ૪૩૭૫ પદ્યોમાં
સંસ્કૃતમાં રચી છે. ૪ આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં આ સભા તરફથી આનો ગુજરાતી
અનુવાદ વિ. સં. ૧૯૭૯માં પ્રકાશિત કરાયો છે. ૫. આ નામની એક કૃતિ સંયમરત્નસૂરિએ ૧૬૩૧ શ્લોક જેવડી રચી છે. ૬. આનો પ્રથમ પ્રસ્તાવ પૂરતો ભાગ જૈન-સ્તોત્ર-સંગ્રહ (ભા. ૨, પૃ. ૪૩-૧૨૭)માં “ય. જૈ. ગ્રં.”માં ઇ.સ.
૧૯૦૬માં છપાવાયો છે. [જિનશાશન આ. ટ્રસ્ટે આનું પુનર્મુદ્રણ કર્યું છે.] ૭. આ દેવકરણ મૂલજીએ મુંબઈથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરી છે. આ કૃતિનો થોડોક પરિચય મેં
જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૦૧, ૩૦૪ અને ૩૦૫)માં તેમ જ એના મારા ઉપોદઘાતમાં પૃ. ૨૬,
૪૮ ને ૪૯માં આપ્યો છે. ૮. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૧-૧૫૨) ૯. આની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૦)માં લેવાઈ છે. એ હિસાબે અવસૂરિની એક હાથપોથી
છાણીના ભંડારમાં છે. ૧૦. આ પાઈય સ્તોત્રના પરિચય માટે જુઓ ઉપદેશરત્નાકરની મારી ભૂમિકા (પૃ. ૮૬-૮૯) ૧૧. આ સ્તવ પાઇય ભાષામાં રચાયેલાં સ્તોત્રોની એક હાથપોથીમાં જોવાય છે. અપભ્રંશમાં વીરસ્થય
(વીરસ્તવ) છે. જુઓ ઉપર્યુક્ત ભૂમિકા (પૃ. ૮૯) ૧૨. આ પૈકી આઠ સ્તોત્ર સંસ્કૃતમાં છે અને બે જ. મ.માં છે. એના પરિચય માટે જુઓ ઉપર્યુક્ત ભૂમિકા
(પૃ. ૮૯-૯૦). ૧૩. આ તેમ જ એની ઉપર નોંધેલો સ્તવ એ જિનસ્તોત્રકોશ કે ત્રિદશતરંગિણીના એક ભાગરૂપ તો નથી
એવો પ્રશ્ન મને ફુરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org