________________
૫૪ [54]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
૧૪૦ શ્વેતાંબર સ્તોત્રકારોનાં નામપૂર્વક એમની કૃતિઓની શતાબ્દી દીઠ સૂચી મેં “ભક્તામરકલ્યાણમન્દિર-નમિઊણ-સ્તોત્રત્રય'ની મારી પ્રસ્તાવના (પૃ. ૬-૮)માં આપી છે. D C G C M (Vol. XIX, sec. 1, pt. 1)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૭)માં મેં આમિક અને કેટલીક દાર્શનિક સ્તુતિ-સ્તોત્રોની સૂચી આપી છે.
સંપાદનો સ્તુતિ-સ્તોત્રોના પરિશીલનનું કાર્ય મેં નિમ્નલિખિત કૃતિઓનું સંપાદન કરતી વેળા કર્યું છે ઃ
P ૪૪
નામ
સ્તુતિ-ચતુર્વિશતિકા (સટીક) ચતુર્વિશતિકા ( સટીક)
ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (સટીક) ભા. ૧
ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (સટીક) ભા. ૨
ચતુર્વિંશતિજિનાનન્દસ્તુતિ (સટીક)
શોભન-સ્તુતિ (સટીક)
ભક્તામર-કલ્યાણમન્દિર-નમિઊણ-સ્તોત્રત્રય (સટીક)
જૈનધર્મવરસ્તોત્ર (સટીક)
ઋષભપંચાશિકા (ઉસભપંચાસિયા) અને વીસ્તુતિ યુગલરૂપ કૃતિઓ
ઇસવી વર્ષ
૧૯૨૬
""
Jain Education International
""
For Personal & Private Use Only
૧૯૨૭
૧૯૩૦
૧૯૩૨
૧૯૩૩
૧૯૪૪
D C G C M (Vol. XIX, sec 1, pts. 1-2)
૧૯૫૭ અને ૧૯૬૨
લેખો– ભક્તિસાહિત્યને અંગે મારા ૧૧૮ લેખો છપાયા છે. તેમાં એક અંગ્રેજીમાં છે જ્યારે એ સિવાયના તમામ ગુજરાતીમાં છે.
વિનય-સૌરભ, શ્રી હરિભદ્રસૂરિ અને યશોદોહન નામની મારી કૃતિઓમાં અનુક્રમે વૈયાકરણ વિનયવિજયગણિએ, સમભાવભાવી હરિભદ્રસૂરિએ અને ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચેલાં સ્તુતિસ્તોત્રો વિષે મેં માહિતી આપી છે.
,,
P ૪૫ હાથપોથીઓ– મુંબઇ સરકારની માલિકીની અનાગમિક સ્તુતિ-સ્તોત્રો (શ્વેતામ્બરીય તેમ જ દિગંબરોય)ની જે હાથપોથીઓ ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધનમંદિરમાં છે તેનું વર્ણનાત્મક સૂચીપત્ર મેં તૈયાર કર્યું છે અને એ D C G C M (Vol. XIX, sec. 1, pts. 1-2)તરીકે મારા સંપાદનપૂર્વક છપાવાયું છે.
પ્રકાશનો– પ્રાચીન સમયમાં જૈનોએ સ્તુતિસ્તોત્રો મોટે ભાગે સંસ્કૃતમાં પુષ્કળ પ્રમાણમાં રચ્યાં છે એ બધાં આજે ઉપલબ્ધ નથી એટલું જ નહિ પણ જે ઉપલબ્ધ છે તે પણ પૂરાં પ્રકાશિત થયાં
૧. આનાં નામો ઇત્યાદિ માટે જુઓ હીરક-સાહિત્ય-વિહાર (પૃ. ૨૨)
www.jainelibrary.org