SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ [54] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ ૧૪૦ શ્વેતાંબર સ્તોત્રકારોનાં નામપૂર્વક એમની કૃતિઓની શતાબ્દી દીઠ સૂચી મેં “ભક્તામરકલ્યાણમન્દિર-નમિઊણ-સ્તોત્રત્રય'ની મારી પ્રસ્તાવના (પૃ. ૬-૮)માં આપી છે. D C G C M (Vol. XIX, sec. 1, pt. 1)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૭)માં મેં આમિક અને કેટલીક દાર્શનિક સ્તુતિ-સ્તોત્રોની સૂચી આપી છે. સંપાદનો સ્તુતિ-સ્તોત્રોના પરિશીલનનું કાર્ય મેં નિમ્નલિખિત કૃતિઓનું સંપાદન કરતી વેળા કર્યું છે ઃ P ૪૪ નામ સ્તુતિ-ચતુર્વિશતિકા (સટીક) ચતુર્વિશતિકા ( સટીક) ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (સટીક) ભા. ૧ ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (સટીક) ભા. ૨ ચતુર્વિંશતિજિનાનન્દસ્તુતિ (સટીક) શોભન-સ્તુતિ (સટીક) ભક્તામર-કલ્યાણમન્દિર-નમિઊણ-સ્તોત્રત્રય (સટીક) જૈનધર્મવરસ્તોત્ર (સટીક) ઋષભપંચાશિકા (ઉસભપંચાસિયા) અને વીસ્તુતિ યુગલરૂપ કૃતિઓ ઇસવી વર્ષ ૧૯૨૬ "" Jain Education International "" For Personal & Private Use Only ૧૯૨૭ ૧૯૩૦ ૧૯૩૨ ૧૯૩૩ ૧૯૪૪ D C G C M (Vol. XIX, sec 1, pts. 1-2) ૧૯૫૭ અને ૧૯૬૨ લેખો– ભક્તિસાહિત્યને અંગે મારા ૧૧૮ લેખો છપાયા છે. તેમાં એક અંગ્રેજીમાં છે જ્યારે એ સિવાયના તમામ ગુજરાતીમાં છે. વિનય-સૌરભ, શ્રી હરિભદ્રસૂરિ અને યશોદોહન નામની મારી કૃતિઓમાં અનુક્રમે વૈયાકરણ વિનયવિજયગણિએ, સમભાવભાવી હરિભદ્રસૂરિએ અને ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચેલાં સ્તુતિસ્તોત્રો વિષે મેં માહિતી આપી છે. ,, P ૪૫ હાથપોથીઓ– મુંબઇ સરકારની માલિકીની અનાગમિક સ્તુતિ-સ્તોત્રો (શ્વેતામ્બરીય તેમ જ દિગંબરોય)ની જે હાથપોથીઓ ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધનમંદિરમાં છે તેનું વર્ણનાત્મક સૂચીપત્ર મેં તૈયાર કર્યું છે અને એ D C G C M (Vol. XIX, sec. 1, pts. 1-2)તરીકે મારા સંપાદનપૂર્વક છપાવાયું છે. પ્રકાશનો– પ્રાચીન સમયમાં જૈનોએ સ્તુતિસ્તોત્રો મોટે ભાગે સંસ્કૃતમાં પુષ્કળ પ્રમાણમાં રચ્યાં છે એ બધાં આજે ઉપલબ્ધ નથી એટલું જ નહિ પણ જે ઉપલબ્ધ છે તે પણ પૂરાં પ્રકાશિત થયાં ૧. આનાં નામો ઇત્યાદિ માટે જુઓ હીરક-સાહિત્ય-વિહાર (પૃ. ૨૨) www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy