________________
હતાં. રાજા દાન કરત. સ્વભાવે ભલે હતા એટલે લકમ સદા ત્યાં રહેતી.
રણસંગ્રામમાં કરી પીછેહઠ કરતો જ નહિ. મહાબલી હતું છતાં ભાગતાં શત્રને કદી મરતે નહિ પરંતુ સહૃદયથી અભયદાન આપતે. જેથી સમગ્ર ખંડમાં તેની કીતિ ફેલાઈ હતી. જીવનમાં સાદાઈ અને સદાચાર હતા. જેથી એના દુમને પણ મિત્ર બની જતાં.
એ રાજાને અત્યંત સ્વરૂપવાન, શીલવાન અને ગુણ વાન પનિ હતી તેનું નામ હતું ધારિણી, ખૂબ જ મૃદુ
વરે તે બેલતી ત્યારે અમૃત ઝરતું. અત્યંત સૌંદર્યવાન, ગગામીની અને હરિણાક્ષી ધારીણી રાણી-રાજાને અતિ પ્રિય હતી. આમ આ રાજા-રાણીનું જોડલું પરસ્પર પ્રેમથી યુક્ત હતું.
સમય જતાં તે રાણીને અત્યંત સવરૂપવાન કામદેવ સરખે પુત્ર થયે. તે આબેહુબ તેના પિતાની જ પ્રતિકૃતિ જેવો હતો. રાજા-રાણ પુત્રને જોઈ આન દથી દિવસ પસાર કરતાં હતાં.
તે નગરમાં અનેક ધનપતિએ હતાં. તે પૈકી સમુદ્ર દત્ત નામને શ્રેષ્ઠિ ધર્મવાન-દયાવાન અને ધનવાન હતે. અનેક ભિક્ષકોને રોજ દાન કરત. ધર્મધ્યાનમાં પણ મોખરે રહેતા. દેવગુરૂ ધર્મની ભક્તિમાં લીન રહેતા અને ગુરૂજનના સદા તેના ઉપર આશીર્વાદ હતાં. નગરની મધ્યમાં શેડની મોટી હવેલી હતી. અન્ય શ્રેડિએના મકાન કરતાં અનેક રીતે ચઢિયાતી-પુભિ ત અને સુંદર હતી. લક્ષ્મીદેવીની