________________
કરે. કેટકેટલા ઉપસર્ગો તેમણે હસતે મુખે સહન કર્યા. કેટલી આંધી અને ઉપાધિ આવી તે પણ તેઓ મેરૂ પર્વ તની જેમ અચળ રહ્યા. મનની મક્કમતા વિકારેની આંધીથી ડગતી નથી. મનને સાધવા પ્રયત્ન કરે.
આજે મનુષ્ય તનાવમાં જીવી રહ્યો છે. મનુષ્યને કઈ ઠેકાણે શાંતિ દેખાતી નથી. રઘવાયાની જેમ ચારે બાજુ તે ફર્યા કરે છે. તેથી મનુષ્યને અનેક રોગો થાય છે. બધા. રેગો નાબૂદ કરવા હોય અને તનાવમાંથી છૂટકારો મેળ વ હોય તે મનુષ્ય ઈચ્છાઓ ઓછી રાખવી પડશે અને વૃત્તિઓને છોડવી પડશે.
તન અને મનની સાધના દ્વારા ધર્મની સાચી સમજ આવી શકે છે. આખરે આદમીને આદમી બનાવે તે ધર્મ. ખુદને જાણે તે ખુદા. અંદરના આત્માને જાણે તે વીતરાગ
છે ધમ સંસારના પરિભ્રમણથી થાકેલા જીવનનું વિરામ સ્થાન છે.
• ધમ જન્મ મરણના બંધનથી મુક્ત કરાવનાર અમોઘ સાધન છે.
છે ધમ ધર્માનુરાગી જીવનનું રક્ષણ કરે છે.