________________
વ્રતધર્મ [ પાલ-ધમે ]
અહિંસાવત, સત્યવત, અસ્તેયવ્રત, અભયવત, બ્રહ્મચર્યવ્રત, સ્વાદેન્દ્રિયનિગ્રહવત, અપરિગ્રહવત, વગેરે જે જે વાત તમે ધારણ કર્યા હોય તેના પાલનમાં તમે દઢ રહેજે, તેને કીડની માફક વળગી રહે છે. એટલે બધી જતેની એ એક જ કચી છે. એ આપણે ધર્મ છે.
–પૂર ગાંધીજી ધર્મના પાલન માટે દઢ નિશ્ચય અર્થાત્ વ્રતધર્મની ખાસ આવશ્યકતા રહે છે. આ વાત લક્ષ્યમાં રાખીને શાસ્ત્રકારોએ ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મના બરાબર પાલન માટે દઢ નિશ્ચય–વ્રતધર્મની અગત્ય સ્વીકારેલ છે.
વ્રતધર્મ એટલે શું? વ્રતધર્મનું જીવનમાં શું સ્થાન છે? વ્રતધર્મના પાલનથી ધર્મનું પાલન કેવી રીતે થાય છે? એ વિષે અહીં થોડેઘણે વિચાર કરવામાં આવે છે.
શાસ્ત્રકારોએ વ્રતધર્મને પાખંડધર્મના નામે વર્ણવ્યો છે. અહીં પાખંડ શબ્દ જરા અળખામણું લાગે છે. પણ અહીં પાખંડ શબ્દ