________________
ચારિત્રધર્મ
.
શાર
માનવજીવનને સફલ બનાવવા માટે ચારિત્રધર્મ-આચારધર્મનું પાલન કરવું અત્યાવશ્યક છે. આ આચારધર્મને બધા ધર્મોએ એક મતે સ્વીકાર્યો છે.
* ચારિત્રધર્મ–આચારધર્મને વિષય જીવનસ્પણી હેવાથી ઘણે જ ગહન છે. જૈનસૂત્રસાહિત્યમાં આચારધર્મને ઘણું જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ કારણે આચારધર્મની છાપ જૈન સાધુ કે શ્રાવક સમાજ ઉપર ખૂબ જ પડેલી સ્પષ્ટ જોવામાં આવે છે. અત્રે ચારિત્રધર્મ વિષે સંક્ષેપમાં અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે, એટલે અપૂર્ણ છે. પૂજ્યશ્રીએ આચારધમ વિષે “બારવ્રતની ટીપમાં સ્પષ્ટ સમજુતી આપી છે. પૂજ્યશ્રીના અહિંસાવ્રત-સત્યવ્રત આદિ વ્રતવિષયક પુસ્ત ચારિત્રધર્મ સમજવા માટે વાંચી જવાની ખાસ ભલામણ છે. આ પ્રકરણ તૈયાર કરવામાં સ્વ. વા૦ મોશા. ની લેખસામગ્રીને ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે તેઓશ્રીને સહદય આભાર માનવાની અત્રે તક લઉં છું—શ. .