________________
જીવનવ
૧૧૫
તરીકે તથા એ વિજયધમ–જૈનધર્મના પ્રચારક તરીકે સવિશેષ છે. આત્મસ્વાત’ત્ર્યના વિજયનાદ જગત માત્રને સભળાવનાર ઋષભદેવ સ્વામીથી લઈ શ્રી. મહાવીર પ્રભુ સુધીના ચાવીસ વિકારવિજયી તીર્થંકરાએ જગજ્જવાને કર્મબંધનથી મુકત થવાના, સ્વતંત્ર બનવાના જે વિજયમાર્ગ બતાવ્યેા છે એ વિજયમાર્ગ તે જૈનધર્મી. એ ઋષભદેવ મહાવીરાદિ તીર્થંકરાએ જૈનમના જે આત્મવિજયનાં સ્વાતંત્ર્યમન્ત્રા જગતમાત્રને સંભળાવ્યાં છે તેના સાર એ છે કેઃ—
k
(૧) સ્વતંત્ર બને; સ્વતંત્ર બનાવા અને સ્વતંત્ર અનેલાના પગલે ચાલા; એ પહેલા વિજયમંત્ર.
(૨) પરાધીન અનેા નિહ, કાઈ ને પરાધીન બનાવા નહિ. અને કાઈ પરાધીનને પગલે ચાલા નહિ; એ ખીજો વિજયમંત્ર (૩) સંધશક્તિ કેળવેા, એ ત્રીજો વિજયમત્ર.
(૪) સંધશક્તિને પુષ્ટ કરવા માટે વિવેકબુદ્ધિને કળવા અને કદાગ્રહબુદ્ધિને સ્થાને સમન્વયબુદ્ધિને સ્થાન આપે; એ ચેાથે વિજયમ ત્ર.
(૫) તમારી આત્મશક્તિમાં દૃઢ વિશ્વાસ રાખા, બહારની લેાભાવનારી શક્તિને આધાર રાખેા નહિ. વિજયઆકાંક્ષી બની વિજય પ્રાપ્ત કર્યે જાએ; એ પાંચમા વિજ્યમન્ત્ર.
ઉપરના વિજયમ ંત્ર ઉપરથી જૈનધર્મીના મુખ્ય સિદ્ધાન્તા નીચે લખ્યા પ્રમાણે ફલિત થાય છેઃ—
(૧) આત્મસ્વાતંત્ર્ય-અહંસાવાદ–પ્રત્યેક નાના મેટા પ્રાણીને આત્મા સ્વતંત્ર છે. કેાઈની આત્મસ્વતંત્રતા ઝૂંટવી લેવાને કાઈને અધિકાર નથી. કીડીથી કુંજર સુધીના નાના મેાટા પ્રાણીએ આત્મસ્વાતંત્ર્યની દૃષ્ટિએ સમાન છે. માટે નાના મોટા કાઈપણુ જીવને સ્વા` સાધવા માટે કે મેાક્ષપ્રાપ્તિ કે ધર્માંના ખાટા ન્હાના નીચે મારવાને—અલિદાન કરવાને-હિંસા કરવાને-કે કષ્ટ દેવાને
‘ અસ્તિકાચધ ’ના સ્પષ્ટા માટે જીએ: પરિશિષ્ટ ૧૦ મું.