________________
૧
ધર્મ અને ધનાયક
પરિવ`ન કરી ગણત ંત્રને વ્યવસ્થિત ખનાવે છે અને તે દ્વારા પ્રજાને સુખશાન્તિ પહોંચાડે છે.
જેમ લેાકા ગરમીના દિવસેામાં ઝીણાં કપડાં પહેરે છે અને શરદીના દિવસેામાં ગરમ કપડાં પહેરે છે. ઋતુ અનુસાર આ । પરિવર્તન કલ્યાણકારી માનવામાં આવે છે; તેમ દેશકાલાનુસાર ગણુતંત્રમાં યેાગ્ય પરિવર્તન કરવું અતિ આવશ્યક છે. એક પુસ્તકમાં એમ વાંચવામાં આવ્યું હતું કે જે વસ્તુમાં પરિવર્તન થતું નથી તે વસ્તુ ટકતી નથી, તે નષ્ટ થઈ જાય છે, આ વાત સત્ય લાગે છે, કારણ કે એ પ્રત્યક્ષ દેખાય છે કે વૃક્ષ પણ જૂનાં પાદડાં ફેંકી દે છે અને નવાં પાદડાં ધારણ કરે છે. જો આ પરિવર્તન વૃક્ષમાં ન થાય તા વૃક્ષ વૃક્ષરૂપે ટકી ન શકે. જૈનશાસ્ત્રામાં પણ પ્રત્યેક વસ્તુ ઉત્પાદવ્યયધૌવ્યાત્મક માનવામાં આવી છે. સારાંશ કે ગણનાયકે સમયાનુસાર ગણધર્મ માં યેાગ્ય પરિવર્તન કરવું જોઈએ.
જો ગણનાયક સમયધી અને સમજદાર ન હેાય તા ગણધર્મમાં કરવામાં આવેલું પરિવર્તન ગણુધમ માં વ્યવસ્થા કરવાને બદલે અવ્યવસ્થા કરી નાંખે છે. એટલા માટે ગણનાયકને દેશકાળનુ નાન અવશ્ય હાવું જોઈ એ.
જે વ્યક્તિ ગણતંત્રની વીખરાયેલી શક્તિનું સંગઠન કરી તેના ગણુધને વ્યવસ્થિત કરવામાં સદુપયેાગ કરે છે અને તે દ્વારા પ્રજાજીવનને સુખી બનાવે છે તે વ્યક્તિ ગણુસ્થવિર બની શકે છે અને આત્મભાગ તથા કર્ત્તવ્યપાલનદ્વારા તે ગણુસ્થવિરપદને દીપાવી શકે છે.