________________
-२२०
ધર્મ અને ધર્મ નાયક
ગણરાજ્યાના અધિનાયકે ન્ગમે તે ભાગે મહારાજા ાણિકના અન્યાયના પ્રતિક્ષર કરવા અને આશ્રયે આવેલા વિહાકુમારને ન્યાય અપાવવા ગણનાયક ચેટકને આગ્રહ કર્યાં.
ગણનાયક ચેટક ઉપર આજે એવી ફરજ આવી પડી હતી. ગણુધર્મની રક્ષા અને ખીજી ભાણેજોની રક્ષા. મગધપતિ કોણિક પણ ભાણેજ હતા અને વિહલ્લકુમાર પણ ભાણેજ હતા. પણ મગધપતિ કાણિક અન્યાયને પંથે હાવાથી તેને પક્ષ ન લેતાં નિઃસહાય વિઠ્ઠલ્લકુમારના પક્ષ લીધા. ચેટક કેટલા બધા નિષ્પક્ષ અને ન્યાયપ્રિય હતા તેના પરિચય અત્રે આપણને મળે છે. ગણનાયક ચેટકે સર્વપ્રથમ તે મગધપતિ કોણિકને બે ત્રણ વાર ન્યાયને માર્ગે આવી સમાધાની કરવાના સંદેશા પાઠવ્યાં, પણ સત્તાના ઉન્માદમાં ભ્રાતૃપ્રેમને ભૂલેલા મગધપતિ કોણિકે ગણનાયક ચેટકની શુભ સલાહને અવગણી કાઢી અને યુદ્ધ માટે તૈયારી કરવાનું કહેણુ મેકલ્યું. મહારાજ ચેટકે બધાં ગણરાજ્યાનાં અધિનાયકોને યુદ્ધ માટે તૈયારી કરવાની આજ્ઞા કરી. આખરે ભયંકર યુદ્ધ થયું. જો કે દૈવી સહાયથી મગધપતિ કોણિક એ યુદ્ધમાં જીત્યા પણ ગણનાયક ચેટકે તથા તેના સહાયક ખીજા ગણનાયકોએ પ્રાણના ભાગે પણ ગણધમ નો પ્રતિષ્ઠા જાળવી અને પેાતાની ગણુનાયક તરીકેની ફરજ બજાવી.
ઉપરના શાસ્ત્રીય દૃષ્ટાન્ત ઉપરથી ગણનાયક કવા હાવા જોઈએ અને તેના ઉપર કેટલી બધી ગંભીર જવાબદારીઓ હાય છે તેને સામાન્ય પરિચય મળે છે કેઃ—
ગણનાયકે ગણતંત્રની વ્યવસ્થા અને પ્રતિષ્ઠા સાચવવા માટે સમય અને શકિતને ભાગ આપવા પડે છે.
ગણનાયકે પેાતાના સહકારી ગણરાજ્યાના અધિનાયકોનાં હૃદય જીતવા માટે પ્રેમભાવ અને વ્યકિતત્વ પ્રગટાવવાં પડે છે.
6
* જીએઃ નિરચાવલિ સૂત્ર' અને ‘ભગવતીસૂત્ર'માં આવેલ રથમૂસલ અને મહાશિલાક ટે યુદ્ધનું વર્ણન