________________
રાષ્ટ્રસ્થવિર
૧૯૭
ચિન્હ છે. જે દેશમાં સ્વદેશપ્રેમ નથી તે દેશ જીવિત નહિ પણ મરેલા સમજવા જોઈએ. રાષ્ટ્રનું હિત સાધવું હાય । સ્વદેશી વસ્તુને વહેલીતકે અપનાવવી જોઈએ, એમાં જ રાષ્ટ્રનું કલ્યાણ રહેલું છે.
જો વિદેશી માલને વિક્ર્મ અધ થઈ જાય અને સ્વદેશી માલ વાપરવાના પ્રચાર થઈ જાય તેા રાષ્ટ્રના કરાડે ગરીમાને કે જેમને પહેરવાને પૂરતાં વસ્ત્ર અને ખાવાને પૂરતું અન્ન પણ મળતું નથી, તેમને અન્ન અને વસ્ત્ર મળે અને એ રીતે વિદેશી વસ્તુને બદલે સ્વદેશી વસ્તુના ઉપયાગ કરવાથી કરાડા ભારતીયેાને સુખશાન્તિ મળે એવું રાષ્ટ્રથિવાનું કથન છે.
વિદેશી વસ્તુઓના વિક્રય બધ કરવાથી અને સ્વદેશી વસ્તુને પ્રચાર કરવાથી ખંડલના બંડલ અને ગાંસડીની ગાંસડી વિદેશી માલ મંગાવનારા કેટલાક વ્યાપારીઓને આર્થિક ક્ષતિ પહેાંચવાના સંભવ છે પણ વિચારશીલ રાષ્ટ્રનાયકાનુ કહેવું છે કે એક સાથે બધાને લાભ થાય અને કોઈને હાનિ ન જ પહેાંચે એ બન્ને વિરોધી વાતા રાષ્ટ્રધર્મ માં અશકય છે. વધારેમાં વધારે મનુષ્યાને લાભ પહેાંચે એ જ રાષ્ટ્રધર્મીમાં શકય છે. રાષ્ટ્રનેતાએના આ કથન ઉપર વિચાર કરવાથી આ વાત યુદ્ધિગમ્ય અને ઠીક જણાય છે; કારણકે રાષ્ટ્રધર્મ વિષે પહેલાં કહેવામાં આવ્યું છે કે, જે ધર્માં રાષ્ટ્રના અધિક મનુષ્યાને લાભ પહોંચાડે તે જ રાષ્ટ્રધર્મ છે. આવી સ્થિતિમાં એ કેવીરીતે બની શકે કે કેવળ થાડાક વિદેશી માલને મંગાવનારા વ્યાપારીઓના કલ્યાણ માટે કરાડા લેાકેાનું અકલ્યાણ કરવામાં આવે ? વિદેશી માલના વ્યાપાર કરનારાએએ સ્વયં વિચારી લેવું જોઈ એ કે, · અમે અમારા થેાડા વ્યક્તિગત લાભ માટે કરોડાનું શકીએ ? બીજાના અન્ન-વસ્ત્ર ઉપર કેમ તરાપ મારી શકીએ ?’ વ્યાપારીઓએ પણ પાતાના ખીજા ભાઈઓ માટે પણ પાતાને સ્વાથ છેડવા જોઈએ અને ગરીબ ભાઈ એના દુઃખમાં સાથ આપવા
Ο
<
સુખ કેમ લુંટી
૧૨