________________
૨૦૪
ધર્મ અને ધર્મ નાયક
અને મજુર લોકા પણસૈાનાનાં ઘરેણાં પહેરે છે. પહેલાના સમયમાં લોકા પાતાના જ ગામમાં રહેતા અને મીઠું-મરચુ વેચી પેાતાનું ગુજરાન ચલાવતા; પણ અત્યારે અંગ્રેજી શિક્ષાના પ્રતાપે લેાકા મુંબઇ, કલકત્તા, મદ્રાસ, જેવા માટા શહેરામાં જઈ માટે મેટા વ્યાપાર કરે છે. શું આ અંગ્રેજી શિક્ષાને પ્રતાપ નથી ?
આ પ્રશ્નના જવાખમાં હું પૂછું છું કે મારવાડના મેટામેટા વ્યાપારીઓએ મુંબઈ, કલકત્તા વગેરે શહેરમાં જઈ જે ધનસંપત્તિ મેળવી તે ધનસ ંપત્તિ ભારતની છે કે પરદેશની ? ભારતની છે તે આને અર્થ એ થયા કે જે લેાહી આખા શરીરમાં ફરતું હતું તે લેાહી એકઠુ થઈ એક જગ્યાએ જામી ગયું. અર્થાત્ એક પગ તા થાંભલા જેવા જાડા થઈ ગયા અને ખીજો પગ નેતરની સોટી જેવા પાતળા. જો કાઈ મનુષ્યના શરીરની આવી દશા હૈાય તે તે મનુષ્ય સુંદર અને સ્વસ્થ ગણાશે ખરા ? નિહ. જો શરીરમાં નવું લેાહી આવે તે તે જુદી વાત છે. પણ જ્યારે શરીરના એક અંગનું લેાહી ખાલી થઈ ખીજા અંગમાં ચાલ્યું જાય તે તે શરીરના વિકાસ નહિ પણ વિકાર જ કહેવાય. શરીરમાં વિકાસને બદલે વિકાર થવાથી પરિણામ એ આવે છે કે જે શરીર પહેલાં સશક્ત હતું તે નિČળ ખની જાય છે.
આ જ પ્રમાણે ગરીખાનું ભાજન લૂંટી ધન એકઠું કરવામાં આવે તે તે ધનના લાભ શું થઈ શકે ? જો ધન વધવાની સાથે ખીજાનું કલ્યાણ કરવાની ભાવના વધે તા વાસ્તવમાં ધન વધ્યું છે એમ કહી શકાય. જ્યાં રૂપિયા-પૈસા વધે છે પણ સાથે સાથે કલ્યાણુબુદ્ધિ વધતી નથી ત્યાં ધન વધે કે ઘટે તે બન્ને બરાબર છે.
આજકાલ તન, મન વેચીને મનુષ્યા ધન એકત્રિત કરે છે અને પેાતાને પૈસાદાર થતા જોઈ ફુલાઈ જાય છે પણ જ્યારે તન–મન બહુ જ નિર્મૂળ ખની જાય છે ત્યારે કાઈ ગરીબ પણ સખળ મનુષ્ય