________________
૨૧૪
ધર્મ અને ધર્મ નાયક
ચાલી શકે? આજની ઊગતી પ્રજામાં જ્યાં આવાં ખરાબ કુળસકારા સી'ચાતાં હાય ત્યાં કુળાહારની આશા ક્રમ રાખી શકાય ? ઊગતી પ્રજામાં સારાં કુળસંસ્કાર। સીંચવાનુ કામ કુળસ્થવિરતું છે. આખા કુળની ખરાખર વ્યવસ્થા કરવી અને કુળ ઉન્નતિને પંથે ચડે એવાં રીતરિવાજ પ્રચલિત કરવાં એ કુળવિરે જોવાનું છે. કુળમાં ખાનપાન, રીતરિવાજ, આચારવિચાર શુદ્ધ રહે અને કુળધર્મનુ બરાબર પાલન થાય તેની સાવચેતી કુળસ્થવિરે રાખવી પડે છે. અત્યારે કુળધર્મનું બરાબર પાલન ન થવાને કારણે જ વિવાહેચ્છુક યુવકાને ફરજીયાત અવિવાહિત જીવન વ્યતીત કરવું પડે છે અને ૬૦-૬૦ વર્ષના વૃદ્ધો ધનસત્તાનાં બળે આશાભરી કુમારિકા સાથે વિવાહ કરી લે છે. અને પરિણામે થાડાં વર્ષ ગૃહવાસમાં રહીને પાતે મૃત્યુને ભેટે છે અને અમેધ ખાલિકાનુ જીવન પણ દુ:ખી બનાવતા જાય છે. એક બાજુ વૃવિવાહ થાય છે જ્યારે બીજી બાજુ નાના નાના અમેાધ બાળકાને વિવાહના બંધનમાં સપડાવવામાં આવે છે. આ એ કારણેાને લીધે સમાજમાં વિધવાઓની વૃદ્ધિ થાય છે. આ વિધવાઓમાં કેટલીક વિધવા એવી પણ હાય છે કે જેમને પોતે ક્રાણુ છે, કેવી અવસ્થામાં છે! એટલુ પણ ભાન હેાતું નથી. આ નાની ઉંમરમાં કુમળી કુમારિકાઓને વિધવા બનવાનું કારણ કુળમર્યાદાનુ ઉલ્લંધન અને કુળસ્થવિરની સંરક્ષણના અભાવ છે.
આજે જાન જોડી માલતાલ ખાવા માટે માટી માટી બડાઈ મારનારા વિરા બહાર નીકળી પડે છે પણ વિવાહ ન્યાયયુક્ત છે કે નહિ? એ જોનારા વધુ થાડા હાય છે. પ્રીતિભોજ તા પહેલાં પણ થતાં પણ તે પ્રીતિવૃદ્ધિ માટે. ત્યારે કાઈ ઠેકાણે બલાત્કારથી પ્રીતિભાજ કરાવવામાં ન આવતું. અત્યારે જે જાતિભેાજ કરાવાવમાં આવે છે તે જાતિના દંડ વસુલ કરવા માટે કરાવવામાં આવતું હોય છે. લાકા જાતિભેાજ કરવા માટે ક્ખાણ કરે છે પણ પાછળથી તેઓની શી દુર્દશા થશે તેનું ધ્યાન રાખતા નથી. જે સ્થિતિ જાતિભેાજની છે તેથી ખરાબ સ્થિતિ ‘મૃત્યુભાજની છે.
મૃત્યુબાથી કુળની