________________
(૪) પ્રશાસ્તાસ્થવિર–સંરક્ષકસ્થવિર
[ પણસ્થા—થે ] गुरुदेवो भवः ।
પ્રશાસ્તા—સ્થવિર માનવસમાજના સસ્કર્તા છે. જેવી શિક્ષણસસ્કૃતિ માનવહૃદયમાં તે ઉતારશે તેવું માનવસમાજનું ભાવિ ઘડતર ઘડાશે.
પ્રજાજીવનમાં ધર્મભાવનાને જાગૃત રાખવા માટે શિક્ષાપ્રચાર એક અમેાત્ર સાધન છે. કારણ કે શિક્ષાપ્રચારદ્વારા રાષ્ટ્ર, સમાજ કે ધર્મનાં બંધના ઢીલાં થાય છે અને તૂટે છે. શિક્ષાનું ધ્યેય પણ અંધનેામાંથી મુક્ત કરવાનું છે.
માનવસમાજ પરાધીનતા, અજ્ઞાનતા, નિષ્ફળતા, નિસ્તેજતા, વાસના આદિ ધનેાથી બહુ છે, વિષમ પરિસ્થિતિઓથી જકડાએલા છે અને તેથી એને અંતરાત્મા બાયેલા રહે છે.
આ બધાં સામાજિક બંધનેામાંથી રાષ્ટ્ર વા સમાજને છેડાવે તેનું નામ વિદ્યા, તેનું નામ શિક્ષણ, તેનું નામ કેળવણી છે.
* સા વિદ્યા યા વિમુક્તયે ।
૧૩