________________
પરિશિષ્ટ
૧૨૫
૨. આ અધિકારા સમાનતા, સ્વતંત્રતા, સુરક્ષિતતા તથા સ્વત્વ છે. ૩. સર્વ માણસા પ્રકૃતિથી અને કાયદા આગળ સમાન છે.
૪. કાયદા સામાન્ય ઇચ્છાને સ્વતંત્ર અને ગંભીર ઉગાર છે; રક્ષા કરવામાં તેમજ દંડવામાં એ સર્વાંને સારુ એક જ છે; ન્યાયપુરઃસર અને સમાજહિતકારી વાત વિના તે શેનુંયે વિધાન ન કરી શકે; સમાજને અહિતકર વાત વિના તે શેનેાયે નિષેધ ન કરી શકે.
૫.સર્વે નાગરિકા જાહેર નેાકરીઓમાં સરખી રીતે પ્રવેશપાત્ર છે. સ્વતંત્ર લાકા પેાતાની પસંદગીમાં સુશીલ તે સુમતિ વિના ખીજા પસંદગીના હેતુ જાણતા નથી.
૬. સ્વતંત્રતા, એટલે જેનાથી ખીજાના અધિકારાને હાનિ ન થાય એવું બધું કરવાની માણસની સત્તા; પ્રકૃતિ એની જનની છે, ન્યાય એના નિયમ છે, કાયદા એના રક્ષક છે; એની નૈતિક મર્યાદા આ ન્યાયમાં રહેલી છે; ખીજા તારા પ્રત્યે કરે એમ તું ન ઇચ્છે એવું તારે ખીજા પ્રત્યે ન કરવું. ’
૭. છાપા દ્વારા કે ખીજે ગમે તે માર્ગે પોતાના વિચાર તે પેાતાના અભિપ્રાય દર્શાવવાના અધિકાર, શાંતિથી સભા ભરવાના અધિકાર, ધર્મ'નું નિરંકુશ આચરણ,આની બધી ન થઈ શકે.
૮. સુરક્ષિતતા, એટલે પાતાનું શરીર, પેાતાના અધિકાર અને પોતાના સ્વત્વના બચાવને સારુ સમાજ પ્રત્યેક અંગભૂતને રક્ષણ આપે છે તે.
૯. કાયદાએ રાજ્યકર્તાઓના અત્યાચારથી સાવ જનિક તથા અંગત સ્વતંત્રતાની રક્ષા કરવી જોઈએ.
૧૦. એની સંમતિ વિના માણસની મિલકતના અલ્પમાં અપ ભાગ લઈ શકાય નહિ.
૧૧. સર્વોપરિસત્તા લૉકામાં અધિષ્ઠિત છે; એ એક, અવિભાજ્ય, અકાલાબાધિત અને અદેય છે.