________________
૧૬૪
ધર્મ અને ધનાયક
હતા. તે આનંદ ગાથાપતિ સેંકડા કુટુમ્બેના પાષક, આધારભૂત, આલખનભૂત, ચક્ષુભૂત તેમજ ધાણીમાં જેમ વચલા સ્તંભ મુખ્ય હાય છે તેમ આનશ્રાવક નગરની પ્રત્યેક પ્રવૃત્તિમાં અગ્રસ્થાન ભાગવતા હતા.
""
શાસ્ત્રકારે એ આનંદગાથાપતિને જે મેઢીભૂત, પ્રમાણભૂત આધારભૂત, આલાનભૂત, ચક્ષુભૂત આદિ ગુણવિશેષણાથી નવાજેલ છે તે ગુણા ખરેખર એક સાચા નગરપતિને શાભા આપે એવા છે. નગરપતિએ નગરજનેાની રક્ષા કેવી કરવી જોઈએ અને તે માટે કેટલા ગુણા કેળવવા જોઈએ એને આ એક નાદર નમૂને છે.
'
આનંદશ્રાવક ‘ મેઢીભૂત’ એટલે ધાણીમાં જેમ વચલા સ્તંભ મુખ્ય હાય છે અર્થાત્ વચલા સ્તંભ વિના ધાણી ફરી શકતી નથી તેમ આનદ ગાથાપતિ આખા નગરમાં પ્રધાન પુરુષ હતા. તે નગરજનાને પેાતાના કુટુમ્બીજા માની પેષતા અને સુખને સાચે મા બતાવતા.
આનંદ ગાથાપતિ ‘ પ્રમાણભૂત' હતા એટલે તે પેાતાના પ્રામાણિકજીવનથી ખીજાને પ્રામાણિક ખનાવતા અને અપ્રામાણિક પ્રવૃત્તિથી જીવન કેટલું ખાટું ખની જાય છે અને પ્રામાણિક પ્રવૃત્તિથી જીવન કેટલું સુખમય અને છે તે નગરજનેાને સમજાવતા અને તે રસ્તે જવા સૌ કાઈ તે પ્રેરણા આપતા. જે પુરુષ પ્રામાણિક હાય છે તે જ પુરુષ બીજાને પ્રામાણિક બનાવી શકે છે. આનંદ ગાથાપતિ ખરેખર આદર્શ પ્રામાણિક પુરુષ હતા.
આનંદ ગાથાપતિ ‘ આધારભૂત' હતુ એટલે કે રાજા જેમ નગરના મુખ્ય આધાર છે; કારણ કે રાજા નગરની રક્ષા કરે છે તેમ આનંદ ગાથાતિ પણ નગરજનેાની રક્ષા કરતા હેાવાથી તે આધારભૂત હતા અથવા તે ' આહારસ્વરૂપ ' હતા એટલે કે આનંદ શ્રાવક ગરીબ
.