________________
( ૩ )
રાષ્ટ્રસ્થવિર–રાષ્ટ્રપતિ [ ર૪-ચેત્ત ]
જે વ્યકિત પેાતાના સર્વસ્વને ત્યાગ કરી પેાતાના પ્રાણ પણ રાષ્ટ્રના ચરણે ધરી દે છે તે જ વ્યકિત રાષ્ટ્રનું નેતૃત્વ લઈ રાષ્ટ્રાદ્ધાર કરી શકે છે.
ગ્રામ અને નગરના ઉદ્ઘારમાં રાષ્ટ્રને ઉદ્દાર અને તેના નાશમાં રાષ્ટ્રના નાશ રહેલા છે; કારણ કે ગ્રામ અને નગરના આધાર ઉપર રાષ્ટ્રને આધાર રહેલા છે. જો ગ્રામ અને નગર સમૃદ્ધ થાય તેા રાષ્ટ્ર પણ સમૃદ્ધ અને એમાં જરાપણ શંકા નથી. ગ્રામ અને નગરના ઉદ્ધાર અને નાશનું કામ ગ્રામનાયક અને નગરનાયકના હાથમાં રહેલું છે. જો ગ્રામનાયક અને નગરનાયક મુદ્ધિમાન, શક્તિશાળી અને પ્રભાવશાળી હાય અને પેાતાની શકિતને સદુપયેાગ ગ્રામાહાર અને નગરાદ્વારમાં કરે તેા રાષ્ટ્રપતિનું કાર્યક્ષેત્ર ઘણું જ વિસ્તીર્ણ હાવા છતાં સુગમ અને પ્રશસ્ત બની જાય છે. કારણ કે જ્યારે રાષ્ટ્રપતિને ગ્રામનાયક અને નગરનાયકના સુંદર સહકાર મળે છે ત્યારે રાષ્ટ્રાહારનું કઠીન કામ પણ સરલ બની જાય છે.
અનેક ગ્રામાના સંબંધથી નગર અને અનેક નગરાના સમૂહથી એક પ્રાન્ત બને છે. આ પ્રાન્તામાં ભલે વેશભૂષા, ખેલચાલ, ખાનપાન, રીતરિવાજ વગેરેની ભિન્નતા હેાવા છતાં પણ બધા એક