________________
ધર્મ અને ધનાયક
[ ઉત્તરાધ ]
સ્થવિરધર્મ નાયકધર્મ न धर्मो धार्मिकैर्विना
- ધનાયક વિના ધમ ટકી શકતા નથી. ’
न तेन वयो सो होती येन'स्स फलितं सिरो । परिपक्को वयो तस्स मोघजिण्णो'त्ति वुश्चति ॥ यह स ब धम्मो च अहिंसा संजमो दमो।
स वे वन्तमो धीरो सो थेरोत्ति पवुच्चति ॥ - धम्मपद અર્થાત્—જેનાં માથાનાં વાળ સફેદ થઈ ગયાં છે અથવા જે વયોવૃદ્ધ ઘરડા થઈ ગયા છે તેથી તે કાંઇ ‘સ્થવિર ’ કહેવાય નહિ કારણ કે તે અકાળે જીણુ-ઘરડા થઈ ગયા છે, પણ જેના હૃદયમાં અહિંસા, સયમ, સત્ય, દમન્તપ આદિ ધમગુણાના વાસ છે તથા જે દોષરહિત અને ધીર છે તેજ સાચા ‘ સ્થવિર ’—ધનાયક છે.