________________
નગરસ્થવિરનગરનાયક
[ T-1 ]. નગરસ્થવિરના નગરદ્વારના કાર્યમાં નાગરિકો સહૃદય સહકાર આપે તો નાગરિકતા જે માનવજીવનને વિકસિત કરવાને એક મહાગુણ છે તે પ્રગટયા વિના ન રહે. નાગરિકતા ધર્મસંસ્કૃતિને
નગરની જે આંતરિક તથા બાહ્ય સુવ્યવસ્થા કરે છે તે નગરવિર કે નગરનાયક કહેવાય છે.
ગ્રામસ્થવિર અને નગરસ્થવિરમાં એટલે તફાવત છે કે ગ્રામવિર ગ્રામ અર્થાત નાના જનસમૂહની વ્યવસ્થા કરે છે જ્યારે નગરસ્થવિર નગર અર્થાત મોટા જનસમૂહની વ્યવસ્થા કરે છે.
પ્રત્યેક વ્યક્તિ પિતાની અધિકારમર્યાદા પ્રમાણે કાર્યને પ્રારંભ કરે છે અને તેને પાર ઉતારે છે. જે અધિકાર મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તે કાર્યસિદ્ધિ સાધી શકતો નથી.
ગ્રામસ્થવિર, ગ્રામની અધિકાર મર્યાદામાં રહી ગ્રામોદ્ધાર કરે છે. જે ગ્રામસ્થવિર ગ્રામોદ્ધારનું કાર્ય પ્રારંભી નગરદ્ધાર કરવા જાય તે બન્નેમાંથી એક પણ કાર્ય પાર પાડી શકે નહિ. એટલા માટે ગ્રામ
સ્થવિરે ગ્રામવ્યવસ્થા અને નગરસ્થવિરે નગરવ્યવસ્થા કરવી જોઈએ. નાને માણસ નાની ચીજોને સંભાળી શકે છે પણ મોટી વસ્તુઓને સંભાળી શકતું નથી. મોટા જનસમુદાયની વ્યવસ્થા નાગરિકે કરી