________________
ધર્મ અને ધર્મનાયક સ્થગિરધર્મ-નાયકધર્મ
[ ઉત્તરાર્ધ ]
વિષયપ્રવેશ यमिह सञ्चं च धम्मो च अहिंसा संजमो दमो । स वे वन्तमलो धीरो सो थेरो'त्ति पवुञ्चति ॥
જેના હૃદયમાં અહિંસા, સંયમ, સત્ય, દમન આદિ ધર્મ ગુણેને વાસ છે તથા જે દોષરહિત અને ધીર છે તે જ સાચે
સ્થવિર–ધનાયક' કહેવાય છે.
- કાઈપણ ધર્મ, સમાજ કે રાષ્ટ્રને નેતાની પરમ આવશ્યક્તા રહે છે. કારણ કે નાયક જ ધાર્મિક સામાજિક કે રાષ્ટ્રીય શક્તિને પુંજીભૂત કરે છે, નાયક જ રાષ્ટ્રીય કે ધાર્મિક મતને અભિવ્યક્ત કરે છે અને નાયક જ ધાર્મિક, સામાજિક કે રાષ્ટ્રીય શક્તિને ગતિશીલ અને સબળ બનાવે છે.
સાચે નાયક તે છે કે જે ધર્મ, સમાજ અને રાષ્ટ્રને પથ– પ્રદર્શક હેય અને રાષ્ટ્રના કાર્યવ્યાપાર તથા વિચારેનું નિયન્ત્રણ કરતે હેય.