________________
ધમ અને ધનાયક
૧૨. પેાતાનું બંધારણ ફરી તપાસવા, સુધારવા તે ફેરવવાના અધિકાર પ્રજાને હમેશાં છે. એક પેઢી ભવિષ્યની પેઢીને પાતાના કાયદાઓને વશ ન કરી શકે.
૧૨૬
૧૭. કાયદા ધડવામાં અને પ્રતિનિધિઓને ચુંટવામાં સંમતિ આપવાના પ્રત્યેક નાગરિકને સમાન અધિકાર છે.
૧૪. અત્યાચારના વિરોધ એ માનવના ખીજા અધિકારામાંથી ફલિત થાય છે.
૧૫. જયારે રાજ્યકર્તા લકાના અધિકારાનું ઉલ્લંધન કરે, ત્યારે લોકાને સારુ અને લેાકાના પ્રત્યેક અંગને સારુ, બળવા એ પરમપવિત્ર અધિકાર અને પરમ અનિવાર્ય ધર્મ છે.
[ ‘રાજકથા’માંથી ]
રિશિષ્ટ ૪ યુ રાષ્ટ્રધર્મનાં મુખ્ય અગા
[ ચીનના રાષ્ટ્રનેતા ડૉ. સન—યાત–સેનના રાષ્ટ્રીય સિદ્ધાન્તા ] રાષ્ટ્ર અને પ્રજા
(૧)
પ્રજાના રાષ્ટ્રઃ– રાષ્ટ્ર પ્રજાના આધારે જીવિત છે. એટલે રાષ્ટ્ર એ પ્રજાનેા છે. પ્રજાને પાષવી એ રાષ્ટ્રના ધર્મ છે અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા પ્રજાના ધર્મ છે. રાષ્ટ્ર અને પ્રજા એ બન્ને અભિન્ન છે. પ્રજાની દુબળતાથી રાષ્ટ્ર દુબળ છે અને પ્રજાની સખળતાથી રાષ્ટ્ર સખળ બને છે. આ એક ઐતિહાસિક સત્ય છે. પ્રજાનો એકતા રકતઐક્ય, ભાષાઐકય, આજીવિકાઐકય, ધર્મીઐકય, ગુણુસ્વભાવઐકય, આદિ–પ્રાકૃતિક શકિત ઉપર આધાર રાખે છે અને પ્રજાની એકતા ઉપર રાષ્ટ્રની એકતા આધાર રાખે છે.