________________
પરિશિષ્ટ
૧૩૩
न च अञ्ञम परिक्खेपा होन्ति, न च अञ्ञम परिश्ञ्चजना होन्ति, तत्थ अप्पसन्ना चे व पसीदन्ति, पसन्नानञ्च भीयोभावो होतीत्ति । અર્થાત્—ભિક્ષુઓ ! લેાકમાં એક ધમ એવા છે કે જેને પેદા કરવાથી ધણા લેાકાનું કલ્યાણુ, ધણા લેાકાનું સુખ તેમજ દેવમનુષ્ય સહિત ઘણા લાકાનું કલ્યાણુ, સુખ અને ઇચ્છિત કાર્ય થાય છે. તે કયા ધર્મ ? સંઘનું સંગઠન. ભિક્ષુએ ! સંધનું સંગઠન થવાથી પરસ્પર કલેશક કાસા થતા નથી, પરસ્પર અપશબ્દ (ગાળાગાળી)ના વ્યવહાર થતા નથી, પરસ્પર ખાટા આક્ષેપો થતા નથી, પરસ્પર પરિત ના—તુચ્છકાર થતા નથી. આ પ્રમાણે સંધનું સંગઠન થવાથી અપ્રસન્ન થએલા પણ પ્રસન્ન થાય છે (હળીમળીને રહે છે) અને પ્રસન્ન થએલાઓમાં ખૂબ સદ્ભાવ પેદા થાય છે, સઘસગઠન સાધનારની ધ્યેયસિદ્ધિ
सुखा संघस्स सामग्गी समग्गानञ्च अनुग्गहो । समग्रतो धम्मत्थो योगक्खेमा न घंसति संघ समग्गं कत्वान कप्पं सम्गम्हि मोदतीति । અર્થાત્—સંઘની સામગ્રી-સંગઠન સુખકારક છે. સ ́પથી રહેનારાઓની સહાય કરનારા, ધર્મીમાં સ્થિર રહેનારા અને સંગઠન સાધનારા ભિક્ષુ ચેાગક્ષેમ (જીવનધ્યેય) નિર્વાણુથી વ્યુત થતા નથી અને તે ભિક્ષુ સંધનું સંગઠન કરીને સ્વર્ગીમાં કલ્પવ સુધી સુખ પામે છે.
સંઘભેદની નિરુપયોગિતા અને તેથી થતા ગેરલાભા
"
एक धम्मो भिकखवे ! लोके उपज्जमानो उपज्जति बहुजनाहिताय, बहुजन सुखाय बहुनो जनस्स अनत्थाय अहिताय, दुक्खाय देवમનુલ્લાનું । તમો પુષો ? સંયમેવો । સંઘે લોપન મિલવે! भिन्ने अञ्ञम भण्डनानि चेव होन्ति, अञ्ञम परिभाषा च होन्ति, अम परिकखेपा च होन्ति, अञ्ञम परिच्चजना च होन्ति तत्थ अप्पसन्ना चेव न प्पसीदन्ति पसन्नानञ्च एकवानं अञ्ञयत्तं होतीति ।