________________
૧૧૪
ધર્મ અને ધર્મનાયક
લે–તા પુછી એને ધર્મ વિષેનું વિશેષ જ્ઞાન એમાંથી જ મળી રહેશે. કારણ કે એ સાદા માનવધર્માં જેમ સૌ કાઈ એક ધડીમાં સમજી શકે તેમ છે તેમ જ એ માનવધર્મીમાં રહેલી ગહનતા પણ જીવનભરની શુદ્ધિ અને શાધન માગે એટલી ઉદાર અને ભવ્ય છે. જીવનધા આદર્શ વિકારા ઉપર વિજય પ્રાપ્ત કરી વિશ્વબન્ધુતા કેળવવાના છે.
આત્માને ઓળખવા અથવા જીવનધમના માઁ સમજવા એ સરલ કામ નથી. કારણ કે યુગયુગાન્તરાથી માનવસમાજ વાસના, અજ્ઞાનતા, સમૂહતા, અશ્રદ્ધા વગેરે ક રૂપ આંતરશત્રુઓદ્વારા ખહારના શત્રુઓ કરતાં સવિશેષ-પીડિત છે, સંત્રસ્ત છે, બહુ છે. વાસનાદિ આંતરશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા એ સાધારણુજન માટે સરલ નથી. આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જીવને ત્સ–પ્રાણાપશુ–કરવા જેટલાં અમાપ અહિંસા, ત્યાગ, જ્ઞાન, તપ આદિ આત્મઅળની પરમ આવશ્યક્તા રહે છે. એ આત્મબળ વિના જીવનયુદ્ધ ખેલી શકાતું નથી અને તેથી આત્મબળવૐ પુરુષા પૂર્વક જીવનયુદ્ધમાં વિકારશત્રુને પરાજિત કરી દુર્દમ આત્માને દવા એ લાખા સુભટાને જીતવા કરતાં પરમવિજય છે. આ આત્મવિજયને વિજયનાદ સમસ્ત સંસારને સંભળાવનાર અને સ્વાતંત્ર્યના રાજમાર્ગ દેખાડનાર તે જયશીલ જૈનધમ છે.
જીવનમાં જૈનત્વ પ્રગટાવવું એ આત્માને શોધવાની મૂળ ચાવી છે. કારણ કે જૈનધમ' એ વિશ્વવિજેતાના ધર્મ છે; આત્મવિજય પ્રાપ્ત કરી સિદ્ધ, યુદ્ધ અને મુક્ત થયેલા વિકારવિજયી ક્ષત્રિયવીરાના વિજયધર્મ —જૈનધમ છે. યુદ્ધમાં વીરતા દાખવી વિજય પ્રાપ્ત કરનાર તરીકે ક્ષત્રિયવીરા પ્રસિદ્ધ પણ તેમની વિશેષ પ્રસિદ્ધિ તા જીવનસ'ગ્રામમાં વાસનાદિ ક્રમરૂપ આંતરશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરનાર
* जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिए ।
પત્ત નેિન્દ્ર અપ્પાળ પુલ સે પમો નમો | ઉત્તરા. ૯.