________________
( ૧૦ ) જીવનધર્મ
[ અસ્થિજાય-ધમ્મ* ]
'मित्ती मे सव्वभूपसु वेरं मज्झं न केणई ' ‘ બધા પ્રાણીઓ પ્રત્યે મારે બન્ધુભાવ છે, મારે કાઈની સાથે ઝેરવેર નથી. વિશ્વબન્ધુત્વ એ જીવનધર્મના આદર્શ છે.
અસ્તિ શબ્દનું મૂળરૂપ સત્ શબ્દ છે. સત્ એટલે હાવું. જીવનનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટવું તે અસ્તિકાયધર્મ અથવા જીવનધમ કહી શકાય.. સત્પ્રવૃત્તિદ્વારા જીવનને સત્યમય બનાવવું, જીવનમાં સત્યના સાક્ષાત્કાર કરવા તે જીવનના વાસ્તવિક ધર્મ છે.
જે વ્યક્તિ સંસ્કારિતા, નાગરિકતા, રાષ્ટ્રીયતા, આદિ ધર્મ”ગુણાને જીવનમાં તાણાવાણાની માફક વણી લે છે તે જ વ્યક્તિ પોતાના જીવનધર્મ –આત્મધર્મને જીવનમાં સાંગેાપાંગ ઉતારી શકે છે. જીવનધર્મીના મમ્ સમજવા એટલે આત્માને ઓળખવા. ગ્રામધમ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ આદિ ધર્મો એ જીવનધરૂપ આત્માના અંગપ્રત્યગા છે. જ્યાંસુધી સમાનતાને આદર્શ જીવનમાં ઉતરતા નથી ત્યાંસુધી આત્માની ઓળખાણુ થતી નથી. સમાનતાના આદર્શ જીવનમાં
હું અસ્તિકાયધમ ની શાસ્ત્રીય ચર્ચા વિષે નુ પરિશિષ્ટ દશમું.
,