________________
ધર્મ અને ધર્મ નાયક
સૂત્રધર્મ અને ચારિત્રધર્મના પરસ્પર આટલેા અધેા ઘનિષ્ટ સબંધ છે. તા પછી આ બન્ને ધર્મોનું જુદું જુદું વર્ણન શાસ્ત્રકારાએ શા માટે કર્યું? એવા પ્રશ્ન કાઈ ને થાય એ સભવિત છે. એ બન્ને ધર્મના સબંધ ધનિષ્ટ હેાવા છતાં પણ બન્ને ધર્માંના આચારા ભિન્ન હાવાથી તે ભિન્ન પણ છે.
૮૦
સૂત્રધર્મ આધાર અને ચારિત્રધમ આધેય છે. સૂત્રધર્મ એકલા ટકી શકે છે; પણ ચારિત્રધ† સૂત્રધમ વિના એક ક્ષણ પણ ટકી શકતા નથી. ચારિત્રધર્મોની પહેલાં મનુષ્યમાં સમ્યક્ત્વ આદિ સૂત્રધર્મ આવી શકે છે, પણ સૂત્રધર્મ વિના ચારિત્રધર્મ આવી શકતા નથી.
ધણા લેાકા ચારિત્રધર્માંતે જ ધમ માને છે અને સૂત્રધ તા તેમની ગણતરીમાં જ નથી. સૂત્રના કેવળ અક્ષર વાંચી લેવા એને જ તે પર્યાપ્ત માને છે. પણ આ તેની ભયંકર ભૂલ છે. સૂત્રધર્માંનુ જ્યાંસુધી વાંચન–મનન અને નિદિધ્યાસન થતું નથી ત્યાંસુધી સૂત્રધર્મનું રહસ્ય સમજી શકાતું નથી. પણ શાસ્ત્રકારાએ સૂત્રધનુ એટલું બધું મહત્ત્વ બતાવ્યું છે કે જો સૂત્રધર્મીનું નિયમિત વાંચન, મનન અને નિદિધ્યાસન કરવામાં આવે તે મનુષ્ય પરિતસંસાર કરી શકે છે, અર્થાત્ મેાક્ષસિદ્ધિને સાધી શકે છે.
ચારિત્રધર્મ –આચારધર્મ ને આચરતા પહેલાં સૂત્રજ્ઞાન અર્થાત્ વિચારધર્મનું પૂરેપુરું જ્ઞાન હાવું જોઈએ. કારણ કે યથાર્થ જાણ્યા વિનાનું આચરણ અવિનાનું છે. ન જાણેલું જાણવું અને જાણેલાને શોધવું અને શોધેલું જીવનમાં ઉતારવું એ જીવનશુદ્ધિના માર્ગો છે. જે મનુષ્ય સૂત્રજ્ઞાનનું આરાધન કર્યા વિના ચારિત્રધર્મનું આચરણ કરે છે તે મેાક્ષધર્મના મમ્ બરાબર સમજી શકતા નથી અને પરિણામે મેાક્ષમાર્ગના અધિકારી બની શકતે નથી. એટલા જ