________________
ચારિત્રધર્મ
૧૦૫ જ્યારે ગૃહસ્થ ઉપર કહેલા માર્ગનુસારીરૂપ સામાન્ય * ગૃહસ્થધર્મનું બરાબર પાલન કરે છે ત્યારે તે ગૃહસ્થના વિશેષ ધર્મનું પાલન કરવામાં સમર્થ થાય છે.
ગૃહસ્થને વિશેષ ધર્મ નૈતિક ગુણોને કેળવ્યા બાદ ગૃહસ્થ બાર પ્રકારના ધાર્મિક ગુણ કેળવવાના હોય છે. નૈતિક ગુણોને સર્વપ્રથમ કેળવવા એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે અને એ નૈતિક ગુણોની કેળવણી સાથે બાર પ્રકારના ધાર્મિક ગુણેને કેળવવા એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે.
જ્યાં સુધી ધર્મ ઉપર દઢ વિશ્વાસ હેત નથી ત્યાંસુધી ધર્મનું પાલન થતું નથી એટલા માટે ગૃહસ્થ શંકા-કાંક્ષા આદિ ધર્મબુદ્ધિને નાશ કરનારા દોષોને દૂર કરી ધર્મપાલનમાં વિશ્વાસપૂર્વક દઢ રહેવું જોઈએ. કારણ કે ધર્મશ્રદ્ધા હોય તે જ ધર્મનું પાલન બરાબર થઈ
ધર્મશ્રદ્ધા દઢ કર્યા બાદ ગૃહસ્થ નીચેના બાર પ્રકારના વિશેષ ધર્મવ્રતોનું પાલન કરવામાં તત્પર રહેવું જોઈએ..
૧–અહિંસાવ્રત
શૂરા TT TI[વાયા વેરમાં સ્થૂલ પ્રાણાતિપાતથી વિરત થવું.અર્થાત-ગૃહસ્થ એવીયતનાપૂર્વકGuardedly-Thoughtfullyકાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી મનુષ્ય, પશુ, પક્ષી કે બીજા ત્રસ પ્રાણુઓને-ઈજા થવા પામે નહિ અથવા ઓછામાં ઓછા પ્રાણીઓની ઓછામાં ઓછી ઈજા થાય. બંધ, વધાદિ હિંસાકારી પ્રવૃત્તિ છોડીને કાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ. એ ગૃહસ્થનું અહિંસાવ્રત છે.
ગૃહસ્થ નૈતિક ગુણે કેળવ્યા વિના ધાર્મિક ગુણેને ધારણ કરી શક્તા નથી. એ વાતની સાક્ષી સિદ્ધાન્તસૂત્ર પૂરે છે. ભગવતીસૂત્ર નામક અંગસૂત્રમાં ગીયા નગરીના શ્રાવક-ગૃહસ્થના મૂલ આઠ નૈતિકધર્મો બતાવ્યાં છે. પ