________________
૧૦૬
ધમ અને ધર્મનાયક * ૨-સત્યવ્રત
શુછાણ મુરાવાયા મળ સ્થૂલ મૃષાવાદથી વિરત થવું. અર્થાત-ગૃહસ્થ જે વાત પોતે જેવા રૂપમાં જાણત-માનતો હોય તેવા ૨૫માં તે વાત બીજાને કહેવી. લાભ કેડરને લીધે તે વાતમાં જરાપણું ફેરફાર કર નહિ તેમજ લેકભય, નૈતિક નિર્બળતા, કૈવણું એ સર્વેને દૂર રાખી, હાંશીમશ્કરી, પરનિંદા, ખાલી ગપ્પાં વગેરે હાનિકારક કે અનુત્પાદક પ્રવૃત્તિમાં વાચાને દુરુપયોગ કરવો નહિ. આ પ્રમાણે અસત્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ સત્યવૃત્તિમાં પ્રવૃત્તિ કરવી એ ગૃહસ્થનું સત્યવ્રત છે.
અચૌર્યગ્રત
જાગો રિવાજા માળ સ્થૂલ અદત્તાદાનથી વિરત થવું. અર્થાત-ગૃહસ્થ, જે ચીજ ઉપર, જે મનુષ્ય ઉપર, જે હક્ક ઉપર, જે યશ ઉપર પોતાનો વ્યાજબી રીતે હક્ક ન હોય તે ચીજ. મનુષ્ય, હક્ક અને યશને અનીતિપૂર્વક લેવાનો પ્રયત્ન ન કર. કેઈન હક્ક ઉપર કે કોઈની માલિકી ચીજ ઉપર તરાપ મારવી નહિ, ચોરી કરવી નહિ તે ગૃહસ્થનું અચૌર્યવ્રત છે.
૪-બ્રહ્મચર્યમર્યાદાવ્રત–સ્વપત્ની સંતોષવત છા મે ગ રમiા સ્થૂલ મૈથુનથી વિરત થવું. અર્થાત - ગૃહસ્થ પિતે પેદા કરેલા વીર્યને પોતાની અને બીજાઓની અનેક પ્રકારની ઉન્નતિ સાધવા માટે સદુપયોગ કરવો જોઈએ. પાશવવૃત્તિઓને પિષવામાં વીર્યને દુરુપયોગ કરન જોઈએ. વીર્ણશકિત ઉચ્ચ આનદેને પ્રાપ્ત કરાવે છે એ શીખો અને જે તેમ બની શકે તે અખંડ બ્રહ્મચારી રહે. તેમ ન બની શકે તે તમારા વિચારને વિનરૂપ ન થાય એવી સહચારિણું શોધીને, મેળવીને તેનાથી સંતુષ્ટ રહે. એક બીજાને અનુકુળ અને સહાયકારી થઈ શકાય એવું પાત્ર ન જડી આવે કે જડવા જતાં પ્રાપ્ત થાય તેમ ન હોય