________________
ચારિત્રધ
૧૦૧
સૂત્રજ્ઞાન વિષે આગળ સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. અત્રે ચારિત્રધમ – આચારધર્મ વિષે વિચાર કરવાના છે.
ચારિત્રધમ એટલે આચારધમ અને આચારધમ એટલે સંસ્કારિતા કે ક્રિયાશીલતા એવા સામાન્ય અર્થ થાય છે. વ્યક્તિના ત્યાગી અને ગૃહસ્થ એ બે વર્ગભેદની અપેક્ષાએ આચારધર્માંમાં પણ ખે ભેદ છે. અમુક વ્યક્તિ આચારધર્મીનું સંપૂર્ણ પાલન કરે છે અને અમુક આંશિક પાલન કરે છે. જે આચારધર્મનું સંપૂર્ણતઃ પાલન કરે છે તેમને અનગાર કે ત્યાગી કહેવાય છે અને જેએ આચારધર્માંનું આંશિક પાલન કરે છે તેમને આગારી કે ગૃહસ્થ કહેવાય છે. સૂત્રકારાએ ચારિત્રધર્મના મુખ્ય બે ભાગમાં વિભક્ત કર્યાં છેઃचरितम् दुविहे पं० तं० अणगारचरितधम्मे, आगारचरित्त घम्मे य - स्थानाङ्ग सूत्रम्
અનગાર-ત્યાગીને આચારધર્મ અને ગૃહસ્થને આચારધમ એમ ચારિત્રધમ એ પ્રકારના છે.
ત્યાગીધ
સૂત્રકારાએ સંક્ષેપમાં ત્યાગીના દશ પ્રકારના ત્યાગીધર્મ બતાવ્યા છેઃदसविहे समणधम्मे पं०त०:
(૧) વંતી (ર) મુત્તિ, (રૂ) અાવે, (૭) મર્વે, (૧) હાયવે, (૬) સથે, (૭) સંનમે, (૮) તā, (૨) વિયાપ, (૧૦) =મત્તેરવાસે અર્થાત્ – શ્રમધર્મ – ત્યાગીધ દશ પ્રકારને છે. સાધુના
દશ ધર્માં નીચે પ્રમાણે છેઃ
(૧) ક્ષમા, (ર) મુક્તિ, (૩) આવ, (૪) મૃદુતા, (૫) લઘુતા, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપ, (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્યાં. ૧ – કાઈ કટુવચન – અપ્રિય વચન કહે તાપણુ ક્ષમાભાવ રાખવાક્રેષિત ન થવું.
૨ – ખાદ્યાભ્યન્તર બંધતાથી મુક્ત થવું.