________________
૯૮
ધર્મ અને ધર્મનાયક સારાંશ માત્ર એ જ છે કે, પિતાના સહધમાં મનુષ્યને જોઈને પિતાના હજ્યમાં પ્રેમ ઉભરાય અને તેને અનાદિ માટે ઉચિત સહાયતા કરવામાં આવે, તેનું નામ વાત્સલ્ય છે. - આ “વાત્સલ્ય ગુણ” પણ સમકિતનો આચાર છે. વાત્સલમુણ વિષે જેટલે વિચાર કરવામાં આવે તેટલે ઓછા જ છે.
(૮) પ્રભાવના–પિતાના ધર્મની ઉન્નતિની પ્રવૃત્તિ કરવી તેનું નામ પ્રભાવના છે; અથવા જે કાર્ય કરવાથી
નધર્મ દેદીપ્યમાન થાય, તે પણ પ્રભાવના” કહેવામાં આવે છે. આ સાંભળવામાં આવે છે કે, પહેલાં કરડે જેનો હતા. આ લેકેને તરવાના બળથી કે ડરાવીને તેમજ ધમકી આપીને જેનો બનાવજમાં આવ્યા ન હતા, પણ તે સમયના જેનોનાં વાત્સલ્ય અને પ્રભાવના ગુણથી પ્રભાવિત થઈને અન્ય ધર્માવલમ્બી લેકે જેન– ધર્મનુયાયી બની જૈનધર્મનું પાલન કરતા હતા
અત્યારે પણ જે જેનભાઈએ પિતાનું ચારિત્ર આદર્શ બનાવે અને વાત્સલ્ય અને પ્રભાવનાગુણની વૃદ્ધિ કરે, તે સંસારમાં જૈનધર્મનું ગૈારવ અવશ્ય વધારી શકે. જે જૈન ભાઈઓ આચારવિચાર શુદ્ધ રાખે અને અન્ય લેકેની સાથે સહાનુભૂતિ સહિત વ્યવહાર કરે, તે લેકે જેનધર્મ પ્રતિ આકર્ષિત થશે, અને તીર્થંકરને પવિત્રમાર્ગ પણ પવિત્ર બનશે.
સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનમાં કહ્યું છે કે પ્રવચનપ્રભાવના માટે પાત્ર–અપાત્રને દાન દેનાર દાતાર ત્રીજા ભંગને દાતાર છે; આથી સ્પષ્ટ જણાય છે કે અપાત્રને દાન દેવાથી પણ પણ તીર્થકરના માર્ગની પ્રભાવના થાય છે; અર્થાત દાનના પ્રભાવથી અપાત્ર અર્થાત સૂત્ર-ચારિત્ર ધર્મથી વિહીન જે સામાન્ય પ્રકૃતિને મનુષ્ય છે, તેને પણ દાન આપીને જૈનધર્મને અનુયાયી બનાવવાથી