________________
ધન અને વસનાયક
'
'
(૭) વાત્સલ્યભાવ:– ‘ વાત્સલ્ય ’ માં ઘણા ગંભીર વિચાર સમાયેલા છે. જેવી રીતે એક શ્રાવકને એક પુત્રી છે. તેણે વિચાયું` કે મારી પુત્રીને વિવાહ તા કરવાના છે; પણ જો કેાઈ સહધી સાથે વિવાહ થાય તે ઠીક;કારણ કે જે ધમ મેળવવા દુર્લભ છે અને તે ધમ ઉપર શ્રદ્ધા રાખવાથી મને જે અલાકિક આનંદ મળે છે, તેવા જ આનંદ તેને પણ મળે અને ધર્મ પ્રતિ તેની અભિરુચિ પણ વૃદ્ધિ પામે, વાત્સલ્યગુણ કહેવાય છે. કાઈ ચીજ બજારમાંથી ખરીદવી હોય તે સહધર્મીની જ દુકાનથી લેવી અથવા એક નેાકર રાખવા છે, તેા સહધર્મીને જ રાખવા; અને આ પ્રમાણે વિચારીને કે આ સહધમી છે તેા તાકરતા નાકર રહેશે અને સાથે સાથે ધર્મોની પણ સહાયતા મળશે. આનું નામ વાત્સલ્ય છે; એટલા માટે વિવાહાદિ સંબધમાં પણ સહધમી વાત્સલ્યના વિચાર કરવા જોઇ એ.
૬
પ્રાચીન સમયમાં સ્વધર્મી વાત્સલ્યતા ગુણ કેટલા વિકસેલા હતા તે નીચેના ઐતિહાસિક ઉદાહરણથી સ્પષ્ટ સમજાશેઃ-
વર્ષો પહેલાંની આ વાત છે . માંડળગઢ નામની મહાન નગરી હતી. ત્યાંના જૈના સ્વધી વાત્સલ્યમાં જીવી જાણતા. સૌ સમાન હતા, સ્વધમી બન્ધુ હતા. તેઓ હાથેાહાથ મેળવી રહેતા અને વિકાસ સાધતા.
એનું સામાજિક જીવન પણ એટલું જ ઉન્નત હતું; રેટીએટીવ્યવહાર સૌ સાથે સમાન હતા. દશા, વિશા, ઓસવાલ, પારવાલ કે ખંડેલવાલ એવા વાલમાલને ભે નહાતા. સાંભળીને આશ્રય થશે, પણ કહેવાય છે કે એ બધા લાખાપતિ હતા. અને લાખ ધરાની ત્યાં જૈન વસ્તી હતી.
આ ગપ્પ નથી. એની પાછળ ઐતિહાસિક પ્રમાણેા છે. આજે પણ અનેક માનાની એક સરખી હાર થેાડેથાડે આંતરે નાલછાપથી માંડીને માંટળગઢ સુધી છ માઈલની લંબાઇમાં ખંડેરરૂપે ઊભી ઊભી