________________
સૂત્રધમ
૧.
આ પ્રકારના દગા–ફટકા કરીને ધન લૂંટી લેવાને ઉન્નતિ માનવામાં આવે. તા આપણે ઉન્નતિના અર્થ નથી સમજ્યા એમ કહી શકાય.
અત્યારે વિષમતાનાં વિષપાનથો આખું જગત મૃતઃપ્રાય જીવન જીવી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ભેદભાવ, વિષમતા, ઉચ્ચનીચની ભાવના પ્રવર્તી રહી છે અને તેને લીધે દુઃખદારિદ્ર વધવા પામ્યાં છે, આવી દુ:ખી અવસ્થામાંથી જગતને ઉગારવાના એક જ માર્ગ છે અને તે સમાનતાને આદર્શ છે. સમાનતાના આદર્શોના અનુસરણમાં જ સાચું સુખ રહેલું છે.
એક અહિંસાવાદી, ભલે તે મરી જાય, પશુ અન્યાયપૂર્ણાંક કાઈન' પ્રાણધન હરણ કરે નહિ અને એક ખીજો માણસ, કાઈ તે મારી નાંખીને પેાતાને સ્વાર્થ સિદ્ધ કરે, તે આ બન્નેમાં તમે કાને ઉન્નત સમજશે ? અહિંસાવાદીને.
અહિંસાધનું રહસ્ય બરાબર ન સમજવાથી, અથવા અહિં સાવાદી કહેવડાવીને પણ હિંસક કાર્યં કરવાથી અવનતિ ન થાય, તે શું ઉન્નતિ થઈ શકે ? ઉન્નતિ થઈ શકે નિહ.
આજે, મદિરા, તીથૅ અને ધર્માંસ્થાનામાં ધર્મને નામે કાઈ કાઈ ઠેકાણે જે અત્યાચાર-અનાચાર થઈ રહ્યો છે, તે શું તે બધાં કુકર્માનું ફળ મળ્યા વિના રહેશે ? ભારતવર્ષ પેાતાના માંથી જ અવનતિના ખાડામાં પડી રહ્યો છે. અત્યારસુધી મનુષ્યેામાં જે સત્ય, શીલ, સદાચાર આદિ ગુણાના જે કાંઈ અંશ બાકી છે, તે બધું પૂર્વજોના પ્રતાપથી જ છે. અત્યારે તે આપણે કેવળ પૂર્વજોની એકત્રિત કરેલી. ધર્માંસમ્પત્તિના વ્યય કરીએ છીએ. કાંઈ નવું કમાઈને તેમાં ઉમેર્યું. નથી. અત્યારે પણ મનુષ્યા અહિંસાપાલન, તપશ્ચરણ આદિ ધમૅચરણ જેટલા પ્રમાણમાં કરે છે, તેટલા પ્રમાણમાં તે સંસારને કલ્યાણ માર્ગ ઉપર લઈ જવા માટે તેમજ વિશ્નોને દૂર કરવા માટે મનુષ્યજીવનના સદુપયોગ કરે છે.